અલવિદા વિનોદ ખન્ના, જુવો ખાસ તસવીરો

Apr 27, 2017 12:56 PM IST
1 of 7
 • બોલીવુડના 60ના દશકાના સુપરસ્ટાર વિનોદ ખન્નાનું આજે મુંબઇમાં દેહાત થયું છે. સોશલ મીડિયા પર એમનો એક ફોટો વાયરલ થયા બાદ કહેવાયું કેતેમની હાલત સુધરી રહી છે પરંતુ તાજા સમાચાર મુજબ તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.

  બોલીવુડના 60ના દશકાના સુપરસ્ટાર વિનોદ ખન્નાનું આજે મુંબઇમાં દેહાત થયું છે. સોશલ મીડિયા પર એમનો એક ફોટો વાયરલ થયા બાદ કહેવાયું કેતેમની હાલત સુધરી રહી છે પરંતુ તાજા સમાચાર મુજબ તેઓ હવે આ દુનિયામાં નથી રહ્યા.

 • સોશિયલ મીડિયામાં દર્દ બયા કરતા અમિતાભે લખ્યુ હતું કે વિનોદની તકલીફ જોઇ દર્દ તેમને થાય છે.

  સોશિયલ મીડિયામાં દર્દ બયા કરતા અમિતાભે લખ્યુ હતું કે વિનોદની તકલીફ જોઇ દર્દ તેમને થાય છે.

 • બંને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જેને લીધે અમિતાભ ભાવુક થયાનું એક કારણ છે.

  બંને એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચુક્યા છે. જેને લીધે અમિતાભ ભાવુક થયાનું એક કારણ છે.

 • 1968થી ફીલ્મોમાં તેઓ કામ કરતા હતા. ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો છે. 2015માં અંતિમ ફિલ્મ દિલવાલેમાં અભિનય કર્યો હતો. કુર્બાની,મેરા ગાવ મેરા દેશ તેઓની ચર્ચિત ફિલ્મો રહી છે. 140 ફિલ્મોમાં વિનોદ ખન્નાએ કામ કર્યું છે. 6 ઓક્ટોમ્બર 1946માં પાકિસ્તાનના પેશાવરમાં તેમનો જન્મ થયો હતો.

  1968થી ફીલ્મોમાં તેઓ કામ કરતા હતા. ફિલ્મ જગતમાં શોકનો માહોલ છવાયો છે. 2015માં અંતિમ ફિલ્મ દિલવાલેમાં અભિનય કર્યો હતો. કુર્બાની,મેરા ગાવ મેરા દેશ તેઓની ચર્ચિત ફિલ્મો રહી છે. 140 ફિલ્મોમાં વિનોદ ખન્નાએ કામ કર્યું છે. 6 ઓક્ટોમ્બર 1946માં પાકિસ્તાનના પેશાવરમાં તેમનો જન્મ થયો હતો.

 • વિનોદ ખન્ના કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.પંજાબના ગુરુદાસપુરથી 4 વખત સાંસદ રહી ચૂક્યા હતા

  વિનોદ ખન્ના કેન્દ્રમાં પ્રધાન પણ રહી ચૂક્યા હતા.પંજાબના ગુરુદાસપુરથી 4 વખત સાંસદ રહી ચૂક્યા હતા

 • VINOD-KHANNAA

  VINOD-KHANNAA

લેટેસ્ટ ફોટો