રઝા મુરાદે ફેસબૂક પહેલાં શેર કરી 'પદ્માવતિ'નાં ફસ્ટ લૂકની તસવીર, બાદમાં કરી ડિલીટ

Oct 04, 2017 05:29 PM IST
1 of 9
 • પદ્માવતિ ફિલ્મનાં એક એક કરીને તમામ પાત્રોનાં લૂક સામે આવી રહ્યાં છે આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત રણવિર સિંઘ, શાહિદ કપૂર અને રઝા મુરાદ મહત્વનાં રોલમાં છે.

  પદ્માવતિ ફિલ્મનાં એક એક કરીને તમામ પાત્રોનાં લૂક સામે આવી રહ્યાં છે આ ફિલ્મમાં દીપિકા ઉપરાંત રણવિર સિંઘ, શાહિદ કપૂર અને રઝા મુરાદ મહત્વનાં રોલમાં છે.

 • પદ્માવતિ ફિલ્મમાં રઝા મુરાદ અલ્લાઉદ્દિન ખિલજીનાં કાકા જલ્લાલુદ્દિન ખિલજીનો રોલ અદા કરી રહ્યાં છે, તેમણે તેમનાં ફેસબૂક પેજ પર આ તસવીર શેર કરી અને થોડા સમયમાં જ તેમનાં ફર્સ્ટ લૂકની તસવીર ડિલીટ કરી નાંખી હતી.

  પદ્માવતિ ફિલ્મમાં રઝા મુરાદ અલ્લાઉદ્દિન ખિલજીનાં કાકા જલ્લાલુદ્દિન ખિલજીનો રોલ અદા કરી રહ્યાં છે, તેમણે તેમનાં ફેસબૂક પેજ પર આ તસવીર શેર કરી અને થોડા સમયમાં જ તેમનાં ફર્સ્ટ લૂકની તસવીર ડિલીટ કરી નાંખી હતી.

 • દીપિકા પાદુકોણની પણ તસવીરો આ સાથે જ શેર થઇ છે રાણી પદ્માવતિનાં પાત્રમાં તે જામે છે.

  દીપિકા પાદુકોણની પણ તસવીરો આ સાથે જ શેર થઇ છે રાણી પદ્માવતિનાં પાત્રમાં તે જામે છે.

 • દીપિકાએ આ ફિલ્મમાં ઘણા જ ભારે દાગીના અને વસ્ત્રો પહેર્યા છે.

  દીપિકાએ આ ફિલ્મમાં ઘણા જ ભારે દાગીના અને વસ્ત્રો પહેર્યા છે.

 • સંજય લિલા ભણસાલીની આ ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ થશે રિલીઝ

  સંજય લિલા ભણસાલીની આ ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ થશે રિલીઝ

 • આ ફિલ્મમાં શાહિદ કપૂર રાજા રામ રતન સિંઘનાં પાત્રમાં છે જે રાણી પદ્માવતિનાં પતિ હતાં

  આ ફિલ્મમાં શાહિદ કપૂર રાજા રામ રતન સિંઘનાં પાત્રમાં છે જે રાણી પદ્માવતિનાં પતિ હતાં

 • આ પહેલાં જ રણવીર સિંઘે તેનાં ફર્સ્ટ લૂકની તસવીરો શેર કરી હતી જે ઘણી જ ડરામણી છે.

  આ પહેલાં જ રણવીર સિંઘે તેનાં ફર્સ્ટ લૂકની તસવીરો શેર કરી હતી જે ઘણી જ ડરામણી છે.

 • અલ્લાઉદ્દિન ખિલજી એટલો ક્રુર રાજા હતો કે તેણે તેનાં કાકા જલ્લાલુદ્દિનને મારીને ગાદી પર રાજ કર્યુ હતું

  અલ્લાઉદ્દિન ખિલજી એટલો ક્રુર રાજા હતો કે તેણે તેનાં કાકા જલ્લાલુદ્દિનને મારીને ગાદી પર રાજ કર્યુ હતું

લેટેસ્ટ ફોટો