ફોર્બ્સ ઇન્ડિયાએ ટોપ-10 ધનકુબેરની લિસ્ટ કરી જાહેર, મુકેશ અંબાણી બન્યા નંબર-1

Oct 05, 2017 12:21 PM IST
1 of 10
 • ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2017નાં 100 સૌથી અમિર ભારતીયોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની સંપત્તિ આશરે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  ફોર્બ્સ મેગેઝિને વર્ષ 2017નાં 100 સૌથી અમિર ભારતીયોની લિસ્ટ જાહેર કરી છે. આ લિસ્ટમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનાં માલિક મુકેશ અંબાણી ટોપ પર છે. તેમની સંપત્તિ આશરે 38 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

 • આ લિસ્ટમાં બીજા નંબર પર છે વિપ્રો કંપનીનાં ચેરમેન અઝીમ પ્રેમજી તેમની સંપત્તિ આશરે 19 બિલિયન ડોલર છે.

  આ લિસ્ટમાં બીજા નંબર પર છે વિપ્રો કંપનીનાં ચેરમેન અઝીમ પ્રેમજી તેમની સંપત્તિ આશરે 19 બિલિયન ડોલર છે.

 • તો ત્રીજા સ્થાન પર છે હિંદુજા બ્રધર્સ, તેમની સંપત્તિ 18.4 બિલિયન આંકવામાં આવી છે.

  તો ત્રીજા સ્થાન પર છે હિંદુજા બ્રધર્સ, તેમની સંપત્તિ 18.4 બિલિયન આંકવામાં આવી છે.

 • આર્સેલર ગ્રુપનાં લક્ષ્મી મિત્તલ ચોથા નંબર પર છે તેમની સંપત્તિ 16.5 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  આર્સેલર ગ્રુપનાં લક્ષ્મી મિત્તલ ચોથા નંબર પર છે તેમની સંપત્તિ 16.5 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

 • શાપોરજી પલ્લોનજી ગ્રુપનાં પલ્લોનજી મિસ્ત્રી પાંચમાં સ્થાને છે તેમની સંપત્તિ 16 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  શાપોરજી પલ્લોનજી ગ્રુપનાં પલ્લોનજી મિસ્ત્રી પાંચમાં સ્થાને છે તેમની સંપત્તિ 16 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

 • ગોધરેજ ગ્રુપની ગોધરેજ ફેમિલીની સંપત્તિ 14.4 બિલિયન ડોલર છે તેઓ છઠ્ઠા ક્રમ પર છે.

  ગોધરેજ ગ્રુપની ગોધરેજ ફેમિલીની સંપત્તિ 14.4 બિલિયન ડોલર છે તેઓ છઠ્ઠા ક્રમ પર છે.

 • HCL ટેક્નોલોજીઝનાં શિવ નાદાર સાતમા ક્રમ પર છે તેમની સંપત્તિ 13.6 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  HCL ટેક્નોલોજીઝનાં શિવ નાદાર સાતમા ક્રમ પર છે તેમની સંપત્તિ 13.6 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

 • આદિત્ય બિરલા ગ્રુપનાં કુમાર બિરલા આઠમાં ક્રમ પર છે અને તેમની સંપત્તિ 12.6 બિલિયન ડોલર છે.

  આદિત્ય બિરલા ગ્રુપનાં કુમાર બિરલા આઠમાં ક્રમ પર છે અને તેમની સંપત્તિ 12.6 બિલિયન ડોલર છે.

 • સનફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં દિલીપ સંઘવીની સંપત્તિ 12.1 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  સનફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં દિલીપ સંઘવીની સંપત્તિ 12.1 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

 • અદાણી પોર્ટ એન્ડ સેઝનાં ગૌતમ અદાણીની સંપત્તિ 11 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

  અદાણી પોર્ટ એન્ડ સેઝનાં ગૌતમ અદાણીની સંપત્તિ 11 બિલિયન ડોલર આંકવામાં આવી છે.

લેટેસ્ટ ફોટો