સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિકને આતંકીઓની ગળુ કાપી મારી નાખવાની ધમકી

Apr 01, 2017 02:44 PM IST
1 of 4
 • સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલાને ધમકી મળતા ચકચાર મચી છે. ગળુ કાપીને મારી નાખવાની ધમકી અપાઇ છે.14 માર્ચે આ ધમકી અપાઇ છે.

  સુરેન્દ્રનગરના વૈજ્ઞાનિક ડો. મુકેશ શુકલાને ધમકી મળતા ચકચાર મચી છે. ગળુ કાપીને મારી નાખવાની ધમકી અપાઇ છે.14 માર્ચે આ ધમકી અપાઇ છે.

 • વૈજ્ઞાનિક પાસે ફોર્મ્યુલાની માંગણી કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2017માં ઇ-મેઇલ આઇડી પણ હેક કરાયું હતું.આતંકી સંગઠન દ્વારા અરબી ભાષામાં પત્ર લખી ધમકી આપવામાં આવી છે. 20 માર્ચે ડીસીપીને લેખિતમાં ફરિયાદ કરાઇ છે.

  વૈજ્ઞાનિક પાસે ફોર્મ્યુલાની માંગણી કરવામાં આવી છે. ફેબ્રુઆરી 2017માં ઇ-મેઇલ આઇડી પણ હેક કરાયું હતું.આતંકી સંગઠન દ્વારા અરબી ભાષામાં પત્ર લખી ધમકી આપવામાં આવી છે. 20 માર્ચે ડીસીપીને લેખિતમાં ફરિયાદ કરાઇ છે.

 • અરબી ભાષાનો પત્ર આઇએસઆઇએસના નામે લખાયો હતો. જેમાં ડો.શુકલે એચઆઇવી પર સંશોધન કરીને દવાની પેટેન્ટ મેળવી છે. જે પેટેન્ટ પોતાને આપી દેવાની આઇએસઆઇએસે માંગણી કરી છે. અને જો તેમ કરવામાં નહી આવે તો ગળુ કાપી નાખવાની ધમકી આપી છે.

  અરબી ભાષાનો પત્ર આઇએસઆઇએસના નામે લખાયો હતો. જેમાં ડો.શુકલે એચઆઇવી પર સંશોધન કરીને દવાની પેટેન્ટ મેળવી છે. જે પેટેન્ટ પોતાને આપી દેવાની આઇએસઆઇએસે માંગણી કરી છે. અને જો તેમ કરવામાં નહી આવે તો ગળુ કાપી નાખવાની ધમકી આપી છે.

 • ગંભીરતાને ધ્યાને લઇને તેમના ઘરની આજુબાજુમાં પેટ્રોલીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

  ગંભીરતાને ધ્યાને લઇને તેમના ઘરની આજુબાજુમાં પેટ્રોલીંગની વ્યવસ્થા કરવામાં આવશે.

લેટેસ્ટ ફોટો