દાયકાઓથી દેશના 54 યુધ્ધ સૈનિકોની રાહ જોવાઇ રહી છે

Apr 11, 2017 08:12 PM IST
1 of 4
 • પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવતાં દેશમાં આક્રોશના માહોલ સાથે ફરી એકવાર દેશના એ 54 જવાનોની યાદ તાજી થઇ છે. પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા ભારતના 54 યોધ્ધાઓને બંદી બનાવાયા છે. જોકે પાકિસ્તાના દ્વારા આ મામલે હજુય કંઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી તો બીજી તરફ આ સૈનિકોના પરિવારજનો હજુ મોટી આશ લઇને બેઠા છે દેશના આ સપૂત એક દિવસે જરૂરથી ઘરે આવશે. ન્યૂઝ18 પાસે આ તમામ 54 યોધ્ધાઓની યાદી છે.

  પાકિસ્તાન દ્વારા ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને જાસૂસીના આરોપસર ફાંસીની સજા સંભળાવતાં દેશમાં આક્રોશના માહોલ સાથે ફરી એકવાર દેશના એ 54 જવાનોની યાદ તાજી થઇ છે. પાકિસ્તાન સાથે થયેલા યુધ્ધ દરમિયાન પાકિસ્તાન દ્વારા ભારતના 54 યોધ્ધાઓને બંદી બનાવાયા છે. જોકે પાકિસ્તાના દ્વારા આ મામલે હજુય કંઇ સ્પષ્ટતા કરવામાં આવતી નથી તો બીજી તરફ આ સૈનિકોના પરિવારજનો હજુ મોટી આશ લઇને બેઠા છે દેશના આ સપૂત એક દિવસે જરૂરથી ઘરે આવશે. ન્યૂઝ18 પાસે આ તમામ 54 યોધ્ધાઓની યાદી છે.

 • Pak-111-copy

  Pak-111-copy

 • War-Captive_List-2

  War-Captive_List-2

 • War-Captive_List-1

  War-Captive_List-1

લેટેસ્ટ ફોટો