દેશનું આ પ્રથમ શક્તિધામ જ્યાં 365 દિવસ શ્રદ્ધાની શક્તિ સાથે રાષ્ટ્રભક્તિ છલકાશે

Jan 17, 2017 04:46 PM IST
1 of 7
 • દેશનું આ પ્રથમ શક્તિધામ હશે જ્યાં 365 દિવસ શ્રદ્ધાની શક્તિ સાથે રાષ્ટ્રભક્તિ છલકાશે.

  દેશનું આ પ્રથમ શક્તિધામ હશે જ્યાં 365 દિવસ શ્રદ્ધાની શક્તિ સાથે રાષ્ટ્રભક્તિ છલકાશે.

 • કાગવડના ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે જેમાં મંદિરના પ્રવેશ દ્વારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે.દેશનું આ પ્રથમ શક્તિધામ હશે જ્યાં 365 દિવસ શ્રદ્ધાની શક્તિ સાથે રાષ્ટ્રભક્તિ છલકાશે.

  કાગવડના ખોડલધામના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ કરાયો છે જેમાં મંદિરના પ્રવેશ દ્વારે ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલના હસ્તે રાષ્ટ્રધ્વજ ફરકાવાયો છે.દેશનું આ પ્રથમ શક્તિધામ હશે જ્યાં 365 દિવસ શ્રદ્ધાની શક્તિ સાથે રાષ્ટ્રભક્તિ છલકાશે.

 • સવારે રાજકોટના રેસકોર્ષથી શરૂ થયેલી મા ખોડલની શોભાયાત્રા બપોરે કાગવડ ખાતે ખોડલધામ પહોંચી હતી. શોભાયાત્રાનો પહેલો છેડો બપોરના 2 વાગે ખોડલધામ પહોંચી ગયો છે. સવારે 7 વાગે નાસિક અને મહારાષ્ટ્રના ઢોલ અને તાંસા સાથે 50 વાદ્યકારોની ટીમે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગોડલમાં રંગોળી કરી સ્વાગત કરાયું હતું.

  સવારે રાજકોટના રેસકોર્ષથી શરૂ થયેલી મા ખોડલની શોભાયાત્રા બપોરે કાગવડ ખાતે ખોડલધામ પહોંચી હતી. શોભાયાત્રાનો પહેલો છેડો બપોરના 2 વાગે ખોડલધામ પહોંચી ગયો છે. સવારે 7 વાગે નાસિક અને મહારાષ્ટ્રના ઢોલ અને તાંસા સાથે 50 વાદ્યકારોની ટીમે શોભાયાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. ગોડલમાં રંગોળી કરી સ્વાગત કરાયું હતું.

 • રાજકોટથી નીકળેલી શોભાયાત્રાનું પહેલું વાહન ગોંડલથી આગળ હતું ત્યારે છેલ્લું વાહન રાજકોટમાં હતું. રાજકોટથી ગોંડલ 45 કિલોમીટર જેટલું અંતર છે. યાત્રાની દ્રોણથી લીધેલી તસવીરો

  રાજકોટથી નીકળેલી શોભાયાત્રાનું પહેલું વાહન ગોંડલથી આગળ હતું ત્યારે છેલ્લું વાહન રાજકોટમાં હતું. રાજકોટથી ગોંડલ 45 કિલોમીટર જેટલું અંતર છે. યાત્રાની દ્રોણથી લીધેલી તસવીરો

 • આટલા વિક્રમ સર્જાશેઃ 1. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસઃ20 હજારથી વધુ બાઇક, 11000થી વધુ કાર, 500થી વધુ મોટા વાહનો, 100 ફ્લોટ્સ. 2. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસઃ દોઢ વર્ષમાં 435 તાલુકાના 3521 ગામોમાં ખોડલરથનું સવાલાખ કિ.મી.નું પરિભ્રમણ.  3. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસઃ1008 યજ્ઞ કુંડ જેમાં એક સમાજના લોકો યજ્ઞમાં બેસશે 4. ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસઃતા.21ના રોજ એક સાથે 3.50 લાખ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરશે.

  આટલા વિક્રમ સર્જાશેઃ 1. ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસઃ20 હજારથી વધુ બાઇક, 11000થી વધુ કાર, 500થી વધુ મોટા વાહનો, 100 ફ્લોટ્સ. 2. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બુક ઓફ રેકોર્ડસઃ દોઢ વર્ષમાં 435 તાલુકાના 3521 ગામોમાં ખોડલરથનું સવાલાખ કિ.મી.નું પરિભ્રમણ. 3. ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસ અને એશિયા બૂક ઓફ રેકોર્ડસઃ1008 યજ્ઞ કુંડ જેમાં એક સમાજના લોકો યજ્ઞમાં બેસશે 4. ગિનિશ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડસઃતા.21ના રોજ એક સાથે 3.50 લાખ લોકો રાષ્ટ્રગીતનું ગાન કરશે.

લેટેસ્ટ ફોટો