સૈમસનની ધમાકેદાર સદી સામે પૂણે પરાસ્ત, તસ્વીરોમાં જુઓ ટી-20નો રોમાંચ

Apr 12, 2017 11:41 AM IST
1 of 6
 • આઇપીએલ-10ની સિઝનમાં બુધવારે રાતે ક્રિકેટ શોખિનોને ટી-20 ક્રિકેટનો જોરદાર રોમાંચ અનુભવાયો હતો. દિલ્હી ડેરડેવિલ્સના 22 વર્ષિય યુવા ખેલાડી સંજુ સૈમસને શાનદાર ઇનિંગ રમતાં પૂણેનો કારમો પરાજય થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે પૂણેને સુપરજાયન્ટ્સને એક તરફી હાર આપતાં 97 રનથી હરાવ્યું હતું. મનીષ પાંડે બાદ સંજુ સૈમસને સૌથી નાની ઉંમરમાં આઇપીએલમાં સદી ફટકારી છે.

  આઇપીએલ-10ની સિઝનમાં બુધવારે રાતે ક્રિકેટ શોખિનોને ટી-20 ક્રિકેટનો જોરદાર રોમાંચ અનુભવાયો હતો. દિલ્હી ડેરડેવિલ્સના 22 વર્ષિય યુવા ખેલાડી સંજુ સૈમસને શાનદાર ઇનિંગ રમતાં પૂણેનો કારમો પરાજય થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે પૂણેને સુપરજાયન્ટ્સને એક તરફી હાર આપતાં 97 રનથી હરાવ્યું હતું. મનીષ પાંડે બાદ સંજુ સૈમસને સૌથી નાની ઉંમરમાં આઇપીએલમાં સદી ફટકારી છે.

 • દિલ્હી ડેરડેવિલ્સએ ચાર વિકેટના ભોગે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. સંજુ સૈમસને માત્ર 63 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 102 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પૂણેની ટીમ 16.1 ઓવરમાં માત્ર 108 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

  દિલ્હી ડેરડેવિલ્સએ ચાર વિકેટના ભોગે 20 ઓવરમાં 205 રન બનાવ્યા હતા. સંજુ સૈમસને માત્ર 63 બોલમાં આઠ ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે 102 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પૂણેની ટીમ 16.1 ઓવરમાં માત્ર 108 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી.

 • પૂણે માટે સૌથી વધુ મયંક અગ્રવાલે 20 રન બનાવ્યા હતા. દિલ્હીના ઝહીરખાન અને અમિત મિશ્રાએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.

  પૂણે માટે સૌથી વધુ મયંક અગ્રવાલે 20 રન બનાવ્યા હતા. દિલ્હીના ઝહીરખાન અને અમિત મિશ્રાએ ત્રણ ત્રણ વિકેટ લીધી હતી.

 • મેદાનમાં ઉતરેલા સંજુ સૈમસને બીજી વિકેટની ભાગીદારી ઓપનર સૈમ બિલિંગ્સ સાથે 69 રનની ભાગીદારી કરી હતી.

  મેદાનમાં ઉતરેલા સંજુ સૈમસને બીજી વિકેટની ભાગીદારી ઓપનર સૈમ બિલિંગ્સ સાથે 69 રનની ભાગીદારી કરી હતી.

 • ત્રીજી વિકેટની ભાગીદારી માટે રિષભ પંત સાથે 53 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે માત્ર 9 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 38 રન બનાવ્યા હતા.

  ત્રીજી વિકેટની ભાગીદારી માટે રિષભ પંત સાથે 53 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે માત્ર 9 બોલમાં ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 38 રન બનાવ્યા હતા.

 • દિલ્હી ડેરડેવિલ્સના 22 વર્ષિય યુવા ખેલાડી સંજુ સૈમસને શાનદાર ઇનિંગ રમતાં પૂણેનો કારમો પરાજય થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે પૂણેને સુપરજાયન્ટ્સને એક તરફી હાર આપતાં 97 રનથી હરાવ્યું હતું. મનીષ પાંડે બાદ સંજુ સૈમસને સૌથી નાની ઉંમરમાં આઇપીએલમાં સદી ફટકારી છે.

  દિલ્હી ડેરડેવિલ્સના 22 વર્ષિય યુવા ખેલાડી સંજુ સૈમસને શાનદાર ઇનિંગ રમતાં પૂણેનો કારમો પરાજય થયો હતો. દિલ્હી ડેરડેવિલ્સે પૂણેને સુપરજાયન્ટ્સને એક તરફી હાર આપતાં 97 રનથી હરાવ્યું હતું. મનીષ પાંડે બાદ સંજુ સૈમસને સૌથી નાની ઉંમરમાં આઇપીએલમાં સદી ફટકારી છે.

લેટેસ્ટ ફોટો