અમે સમજાવ્યા પણ કોઇ ના માન્યું ને બધુ થયું અસ્તવ્યસ્ત, જુઓ વડાવલી હુમલાની બોલતી તસ્વીરો

Mar 26, 2017 01:32 AM IST
1 of 16
 • પાટણ જિલ્લાના વડાવલી ગામે આજે નજીવી બાબતે મોટું ધીંગાણું થયું છે. વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે બે જુથ વચ્ચે અથડામણ થતાં સામ સામે હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 10થી વધુ ઘાયલ થયા છે. જુઓ હુમલાની બોલતી તસ્વીરો...

  પાટણ જિલ્લાના વડાવલી ગામે આજે નજીવી બાબતે મોટું ધીંગાણું થયું છે. વિદ્યાર્થીઓને હેરાન કરવાના મામલે બે જુથ વચ્ચે અથડામણ થતાં સામ સામે હુમલો કરાયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે તો 10થી વધુ ઘાયલ થયા છે. જુઓ હુમલાની બોલતી તસ્વીરો...

 • વિદ્યાર્થીઓ મામલે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લેતાં નાનકડા એવા ગામમાં મોટું ઘીંગાણું ખેલાયું, જેમાં નાના મોટા ઘણા ઘાયલ થયા

  વિદ્યાર્થીઓ મામલે થયેલી બબાલે ઉગ્ર રૂપ ધારણ કરી લેતાં નાનકડા એવા ગામમાં મોટું ઘીંગાણું ખેલાયું, જેમાં નાના મોટા ઘણા ઘાયલ થયા

 • બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

  બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

 • હુમલાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

  હુમલાને પગલે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.

 • બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

  બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

 • બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

  બે જુથ વચ્ચેની અથડામણ ઉગ્ર બનતાં આગ ચંપી કરાઇ હતી. જેમાં દસેક જેટલા મકાનો અને વાહનોને આગ ચાંપવામાં આવી હતી. આગને પગલે ફાયર ફાઇટરની ટીમો પણ આવી પહોંચી હતી.

 • બંને પક્ષે કરાયેલા હુમલામાં એકનું મોત નીપજ્યું છે તો 10થી વધુ લોકોને ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી

  બંને પક્ષે કરાયેલા હુમલામાં એકનું મોત નીપજ્યું છે તો 10થી વધુ લોકોને ઇજાઓ થવા પામી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસ દોડી આવી હતી

 • ગામમાં સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 10 સેલ છોડ્યા હતા તો હવામાં 10 રાઉન્ડ ગોળીબાર પણ કરાયો હતો

  ગામમાં સ્થિતિને કાબુમાં લેવા માટે ટીયર ગેસના 10 સેલ છોડ્યા હતા તો હવામાં 10 રાઉન્ડ ગોળીબાર પણ કરાયો હતો

 • સ્થિતિને જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબુમાં લેવા તમામ પ્રયાસો આદર્યા હતા

  સ્થિતિને જોતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સ્થિતિને કાબુમાં લેવા તમામ પ્રયાસો આદર્યા હતા

 • આ દરમિયાન ટોળાએ 10 જેટલા મકાનોમાં પણ આગચંપી કરી હતી તો અન્ય કેટલાક વાહનોને પણ સળગાવાયા હતા.

  આ દરમિયાન ટોળાએ 10 જેટલા મકાનોમાં પણ આગચંપી કરી હતી તો અન્ય કેટલાક વાહનોને પણ સળગાવાયા હતા.

લેટેસ્ટ ફોટો