શહીદ ગોપાલસિંહની શહાદતથી એરપોર્ટ ગૂંજી ઉઠ્યું, જુઓ તસ્વીરો

Feb 13, 2017 05:04 PM IST
1 of 5
 • ગુજરાતના પનોતા પુત્ર એવા વીર શહીદ ગોપાલસિંહના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાતાં અમદાવાદ એરપોર્ટ શહીદના નારાથી ગૂંજી ઉઠ્યું હતું, શહીદ ગોપાલસિંહ અમર રહો... નારા ગૂંજ્યા હતા. જોકે આ ક્ષણે અહીં ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા. દુ:ખ અને ગૌરવના આ મિશ્ર માહોલ વચ્ચે સૌ કોઇની આંખોમાં લાગણીની અષાઢ ધારાઓ વહેતી હતી,

  ગુજરાતના પનોતા પુત્ર એવા વીર શહીદ ગોપાલસિંહના પાર્થિવ દેહને આજે માદરે વતન લવાતાં અમદાવાદ એરપોર્ટ શહીદના નારાથી ગૂંજી ઉઠ્યું હતું, શહીદ ગોપાલસિંહ અમર રહો... નારા ગૂંજ્યા હતા. જોકે આ ક્ષણે અહીં ભાવવિભોર દ્રશ્યો જોવા મળ્યા હતા. દુ:ખ અને ગૌરવના આ મિશ્ર માહોલ વચ્ચે સૌ કોઇની આંખોમાં લાગણીની અષાઢ ધારાઓ વહેતી હતી,

 • શહીદ ગોપાલસિંહના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લવાતાં વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશના એક સપૂતને શહાદત આપતાં વીર જવાનોનો જુસ્સો અને હિંમત પણ ગજબ હતી.

  શહીદ ગોપાલસિંહના પાર્થિવ દેહને એરપોર્ટ ખાતે લવાતાં વીર શહીદને ગાર્ડ ઓફ ઓનર સાથે શ્રધ્ધાંજલિ આપવામાં આવી હતી. દેશના એક સપૂતને શહાદત આપતાં વીર જવાનોનો જુસ્સો અને હિંમત પણ ગજબ હતી.

 • આરોગ્ય મંત્રી શંકરભાઇ ચોંધરીએ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.

  આરોગ્ય મંત્રી શંકરભાઇ ચોંધરીએ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.

 • રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.

  રાજ્યના ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ ભાવભીની શ્રધ્ધાંજલિ આપી હતી.

 • એરપોર્ટ ખાતે શ્રધ્ધાંજલિ બાદ શહીદના પાર્થિવ દેહને ખાસ વાહન દ્વારા ઘરે લઇ જવાયો હતો.

  એરપોર્ટ ખાતે શ્રધ્ધાંજલિ બાદ શહીદના પાર્થિવ દેહને ખાસ વાહન દ્વારા ઘરે લઇ જવાયો હતો.

લેટેસ્ટ ફોટો