ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે જૂતું ફેંકાયું, જુઓ તસ્વીરો

Mar 02, 2017 04:29 PM IST
1 of 5
 • અરે જૂતું આવ્યું, સહેજ બચી ગયા: ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે વિધાનસભા સંકુલમાં સદનની બહાર અમરેલી જિલ્લાના સરપંચની હત્યા મામલે નિવેદન આપવા જઇ રહ્યા ત્યાં એકાએક જૂતુ ફેંકાતાં તેઓ પણ ડરી ગયા હતા. શું થયું? જુઓ તસ્વીરો

  અરે જૂતું આવ્યું, સહેજ બચી ગયા: ગુજરાતના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા આજે વિધાનસભા સંકુલમાં સદનની બહાર અમરેલી જિલ્લાના સરપંચની હત્યા મામલે નિવેદન આપવા જઇ રહ્યા ત્યાં એકાએક જૂતુ ફેંકાતાં તેઓ પણ ડરી ગયા હતા. શું થયું? જુઓ તસ્વીરો

 • ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહી હાય હાય નારા સાથે ગોપાલ ઇટાદરીયા નામના શખ્સે એકાએક ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂતુ ફેંકતાં ખળભળાટ મચી જલા પામ્યો હતો અને સુરક્ષા ઘેરાની પોલ ઉઘાડી પડી હતી.

  ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહી હાય હાય નારા સાથે ગોપાલ ઇટાદરીયા નામના શખ્સે એકાએક ગૃહમંત્રીની પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જૂતુ ફેંકતાં ખળભળાટ મચી જલા પામ્યો હતો અને સુરક્ષા ઘેરાની પોલ ઉઘાડી પડી હતી.

 • જૂતુ ફેંકવાની ઘટના સામે આવતાંની સાથે જ મંત્રીની સુરક્ષામાં પોલીસ જવાનો, પોલીસે જૂતુ ફેંકનાર યુવકને ઝડપી લીધો હતો અને તેટલાક કાર્યકરો ત જણં લાગી ગયા હતા.

  જૂતુ ફેંકવાની ઘટના સામે આવતાંની સાથે જ મંત્રીની સુરક્ષામાં પોલીસ જવાનો, પોલીસે જૂતુ ફેંકનાર યુવકને ઝડપી લીધો હતો અને તેટલાક કાર્યકરો ત જણં લાગી ગયા હતા.

 • પોલીસે જૂતું ફેંકનાર યુવાનને ઝડપી લીધો હતો. જોકે આમ છતાં યુવાને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાથ સહિતના નારા લગાવ્યા તા.

  પોલીસે જૂતું ફેંકનાર યુવાનને ઝડપી લીધો હતો. જોકે આમ છતાં યુવાને ભ્રષ્ટાચાર હાય હાય, તાનાશાહ હાય હાથ સહિતના નારા લગાવ્યા તા.

 • ગોપાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે હું બેરોજગારોની વેદના વ્યક્ત કરુ છું અને રાજ્ય સરકારમાં ફાલેલા ભ્રષ્ટ્રાચારનો વિરોધ કરી આ જુતુ ફેકાયું છે. જે બેરોજગારોનું જુતુ છે

  ગોપાલે મીડિયા સાથે વાતચીતમાં કહ્યુ હતું કે હું બેરોજગારોની વેદના વ્યક્ત કરુ છું અને રાજ્ય સરકારમાં ફાલેલા ભ્રષ્ટ્રાચારનો વિરોધ કરી આ જુતુ ફેકાયું છે. જે બેરોજગારોનું જુતુ છે

લેટેસ્ટ ફોટો