આઇપીએલ 2017: ગુજરાત લાયન્સ રાજકોટના ખંઢેરી સ્ટેડિયમમાં બતાવશે દમ, જાણો વિશેષતા

Mar 29, 2017 02:41 PM IST
1 of 5
 • આઇપીએલ 2017 5મી એપ્રિલથી ધમાકેદાર શરૂ થશે આ સાથે ટી-20નો ફિવર છવાઇ જશે. ગુજરાતને પણ પોતાની ટીમ અને આઇપીએલ મેચો મળી છે. ગુજરાત લાયન્સના ઘર આંગણા સમાન મેદાન ખંઢેરી સ્ટેડિયમમાં આ વખતે પાંચ મેચ રમાશે. જાણો આ સ્ટેડિયમની ખાસિયત...

  આઇપીએલ 2017 5મી એપ્રિલથી ધમાકેદાર શરૂ થશે આ સાથે ટી-20નો ફિવર છવાઇ જશે. ગુજરાતને પણ પોતાની ટીમ અને આઇપીએલ મેચો મળી છે. ગુજરાત લાયન્સના ઘર આંગણા સમાન મેદાન ખંઢેરી સ્ટેડિયમમાં આ વખતે પાંચ મેચ રમાશે. જાણો આ સ્ટેડિયમની ખાસિયત...

 • સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સંચાલિત ખંઢેરી સ્ટેડિયમ ચાહકો અને ખેલાડીઓમાં પ્રિય મનાય છે. વર્ષ 2008માં તૈયાર થયેલા આ સ્ટેડિયમમાં અંદાજે 28 હજારની ક્ષમતા છે. ડેનાઇટ મેચ માટે પણ ખાસ વ્યવસ્થા છે.

  સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોશિએશન સંચાલિત ખંઢેરી સ્ટેડિયમ ચાહકો અને ખેલાડીઓમાં પ્રિય મનાય છે. વર્ષ 2008માં તૈયાર થયેલા આ સ્ટેડિયમમાં અંદાજે 28 હજારની ક્ષમતા છે. ડેનાઇટ મેચ માટે પણ ખાસ વ્યવસ્થા છે.

 • ખંઢેરી સ્ટેડિયમનું આઉટ ફિલ્ડ પણ ભેજ રહિત અને ફ્લેટ હોવાથી બેટીંગ માટે સારૂ મનાય છે. વિકેટ પણ બેટીંગ માટેની મનાય છે.

  ખંઢેરી સ્ટેડિયમનું આઉટ ફિલ્ડ પણ ભેજ રહિત અને ફ્લેટ હોવાથી બેટીંગ માટે સારૂ મનાય છે. વિકેટ પણ બેટીંગ માટેની મનાય છે.

 • રાજકોટ જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી સ્ટેડિયમમાં આ વખતે આઇપીએલની પાંચ મેચ રમાવાની છે. જેમાં 7 એપ્રિલ, 8PM: ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ, 14 એપ્રિલ, 8PM: ગુજરાત લાયન્સ વિરૂધ્ધ આરપીએસજી, 18 એપ્રિલ, 8PM : આરસીબી સામે ટકરાશે ગુજરાત લાયન્સ, 23 એપ્રિલ, 4PM : કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ટકરાશે ગુજરાત લાયન્સ, 29 એપ્રિલ, 8PM : મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે જામશે જંગ

  રાજકોટ જામનગર હાઇવે પર આવેલા ખંઢેરી સ્ટેડિયમમાં આ વખતે આઇપીએલની પાંચ મેચ રમાવાની છે. જેમાં 7 એપ્રિલ, 8PM: ગુજરાત લાયન્સ અને કોલકત્તા નાઇટ રાઇડર્સ, 14 એપ્રિલ, 8PM: ગુજરાત લાયન્સ વિરૂધ્ધ આરપીએસજી, 18 એપ્રિલ, 8PM : આરસીબી સામે ટકરાશે ગુજરાત લાયન્સ, 23 એપ્રિલ, 4PM : કિંગ્સ ઇલેવન પંજાબ સાથે ટકરાશે ગુજરાત લાયન્સ, 29 એપ્રિલ, 8PM : મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત લાયન્સ વચ્ચે જામશે જંગ

 • ગુજરાત લાયન્સ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને ખંઢેરી સ્ટેડિયમમાં પ્રેકિટશ કરી રહી છે.

  ગુજરાત લાયન્સ ટીમ રાજકોટ ખાતે આવી પહોંચી છે અને ખંઢેરી સ્ટેડિયમમાં પ્રેકિટશ કરી રહી છે.

લેટેસ્ટ ફોટો