અહી રહેશે ગુજરાત લાયન્સના ખેલાડીઓ, કેવી છે સુવિધા, કઇ વાનગી જમશે જાણો

Mar 29, 2017 02:44 PM IST
1 of 8
 • રાજકોટમા આગામી 7એપ્રિલથી ક્રિકેટના આઇપીએલની સીજન શરૂ થઇ રહી છે. ત્યારે ગઇકાલથી જ ગુજરાત લાયન્સ ટીમનુ આગમન થયુ છે ત્યારે રાજકોટની 3 કિલો મીટર દૂર ગુજરાત લાયન્સનો જ્યા પડાવ છે તે રિજન્સી લગૂન રિસોર્ટ મા ગેમ મારી છે નો ક્રિકેટ ફીવર છવાયો છે.

  રાજકોટમા આગામી 7એપ્રિલથી ક્રિકેટના આઇપીએલની સીજન શરૂ થઇ રહી છે. ત્યારે ગઇકાલથી જ ગુજરાત લાયન્સ ટીમનુ આગમન થયુ છે ત્યારે રાજકોટની 3 કિલો મીટર દૂર ગુજરાત લાયન્સનો જ્યા પડાવ છે તે રિજન્સી લગૂન રિસોર્ટ મા ગેમ મારી છે નો ક્રિકેટ ફીવર છવાયો છે.

 • ગુજરાત લાયન્સની ટીમ નુ 26માર્ચથી 30એપ્રીલ સુધી રોકાણ છે ત્યારે રિજન્સી લગૂનગેટ અપ રાતોરાત બદલ્યો છે બસ ખેલાડીઓ ને કોઈ અગવડ ન પડે તે માટે સ્ટાર ક્લાસ સુવિધા અને ક્રિકેટ સાથે ગુજરાત લાયન્સ ના રંગે આ રિસોર્ટ રંગાયુ છે.

  ગુજરાત લાયન્સની ટીમ નુ 26માર્ચથી 30એપ્રીલ સુધી રોકાણ છે ત્યારે રિજન્સી લગૂનગેટ અપ રાતોરાત બદલ્યો છે બસ ખેલાડીઓ ને કોઈ અગવડ ન પડે તે માટે સ્ટાર ક્લાસ સુવિધા અને ક્રિકેટ સાથે ગુજરાત લાયન્સ ના રંગે આ રિસોર્ટ રંગાયુ છે.

 • ગુજરાત લાયન્સ ટીમ ની શાહી સવારી રાજકોટમા પહોચી છે.સુરેશ રૈના સહિત ગુજરાત લાયન્સનો પડાવ રિજન્સી લગૂન મા છે.ગુજરાત લાયન્સના થીમ કલર ઓરેન્જ અને બ્લ્યૂ સજાવટ નો કોન્ફરન્સ રૂમ,4પ્રાઇવેટ અલ્ટ્રા લકજરીયસ વિલા તેયાર ,48 લકજરીયશ  વિલા.

  ગુજરાત લાયન્સ ટીમ ની શાહી સવારી રાજકોટમા પહોચી છે.સુરેશ રૈના સહિત ગુજરાત લાયન્સનો પડાવ રિજન્સી લગૂન મા છે.ગુજરાત લાયન્સના થીમ કલર ઓરેન્જ અને બ્લ્યૂ સજાવટ નો કોન્ફરન્સ રૂમ,4પ્રાઇવેટ અલ્ટ્રા લકજરીયસ વિલા તેયાર ,48 લકજરીયશ  વિલા.

 • ગુજરાત લાયન્સ ટીમ નુ આ રિસોર્ટ મા ઉતરાણ નક્કી થયા પછી આ રિસોર્ટ મા લાખો ના ખર્ચે જિમ અને સ્પા ની વિશેષ સુવિધા ઊભી કરાઇ છે. મેઇન ગેટ થી કોન્ફરન્સ રૂમ કિચન બધે ગુજરાત લાયન્સ નુ થીમ બેઇજ શણગાર જોવા મળે છે.

  ગુજરાત લાયન્સ ટીમ નુ આ રિસોર્ટ મા ઉતરાણ નક્કી થયા પછી આ રિસોર્ટ મા લાખો ના ખર્ચે જિમ અને સ્પા ની વિશેષ સુવિધા ઊભી કરાઇ છે. મેઇન ગેટ થી કોન્ફરન્સ રૂમ કિચન બધે ગુજરાત લાયન્સ નુ થીમ બેઇજ શણગાર જોવા મળે છે.

 • 4રેસ્ટોરન્ટ  અને સ્પા જીમ સહિત સુવિધા રિસોર્ટ મા કરાઇ છે. કેપ્ટન સુરેશ રેના અને કેશવ બંસલ  માટે મહારાજા સ્યુટ તૈયાર કરાયો છે.રાજકોટ ના રિજન્સી લગૂન રિસોર્ટ મા ખેલાડીઓ ની સુપર મહેમાન ગતિ રાખવામા આવી છે

  4રેસ્ટોરન્ટ  અને સ્પા જીમ સહિત સુવિધા રિસોર્ટ મા કરાઇ છે. કેપ્ટન સુરેશ રેના અને કેશવ બંસલ  માટે મહારાજા સ્યુટ તૈયાર કરાયો છે.રાજકોટ ના રિજન્સી લગૂન રિસોર્ટ મા ખેલાડીઓ ની સુપર મહેમાન ગતિ રાખવામા આવી છે

 • રાજકોટ ના આ રિજન્સી લગૂન રિસોર્ટ મા ખાસ કરી ને ચાર રેસ્ટોરન્ટ ને આખરી ઓપ અપાઇ રહ્યો છે અને ગુજરાત લાયન્સ ના ખેલાડીઓ ના મેનુ મા ગુજરાતી ખમણ ઢોક્લા અને ઊંધિયું,હાંડવી સહિત કાયમી વાનગી રહેશે.

  રાજકોટ ના આ રિજન્સી લગૂન રિસોર્ટ મા ખાસ કરી ને ચાર રેસ્ટોરન્ટ ને આખરી ઓપ અપાઇ રહ્યો છે અને ગુજરાત લાયન્સ ના ખેલાડીઓ ના મેનુ મા ગુજરાતી ખમણ ઢોક્લા અને ઊંધિયું,હાંડવી સહિત કાયમી વાનગી રહેશે.

લેટેસ્ટ ફોટો