ગુજરાત કચ્છની કલા સંસ્કૃતિ લોક જીવન સાથે ઝાંખીમાં દેખાયું

Jan 26, 2017 12:01 PM IST
1 of 5
  • 68મા ગણતંત્ર દિવસની દેશમાં ઉજવણી થઇ રહી છે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશની સંસ્કૃતિ અને તાકાતની ઝાંખી દુનિયાને કરાવી હતી.ગુજરાત કચ્છની કલા સંસ્કૃતિ લોક જીવન સાથે ઝાંખીમાં દેખાયું હતું.

    68મા ગણતંત્ર દિવસની દેશમાં ઉજવણી થઇ રહી છે દિલ્હીના રાજપથ ખાતે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો અને દેશની સંસ્કૃતિ અને તાકાતની ઝાંખી દુનિયાને કરાવી હતી.ગુજરાત કચ્છની કલા સંસ્કૃતિ લોક જીવન સાથે ઝાંખીમાં દેખાયું હતું.

  • વિજય ચોકથી લાલ કિલ્લા સુધી પરેડ અને ઝાંખીનું પ્રદર્શન કરાયું હતું.પરેડમાં 17 રાજ્યો અને 6 મંત્રાલયોની ઝાંખી જોવા મળી.પરેડમાં પ્રથમવાર UAE આર્મીના 149 જવાનો લીધો ભાગ.

    વિજય ચોકથી લાલ કિલ્લા સુધી પરેડ અને ઝાંખીનું પ્રદર્શન કરાયું હતું.પરેડમાં 17 રાજ્યો અને 6 મંત્રાલયોની ઝાંખી જોવા મળી.પરેડમાં પ્રથમવાર UAE આર્મીના 149 જવાનો લીધો ભાગ.

  • પીએમ મોદી રાજપથ ખાતે હાજર રહ્યા હતા. આબુ ધાબીના મુખ્ય અતિથિ મોહમ્મદ બિન ઝાયેદ રાજપથ ખાતે હાજર હતા.

    પીએમ મોદી રાજપથ ખાતે હાજર રહ્યા હતા. આબુ ધાબીના મુખ્ય અતિથિ મોહમ્મદ બિન ઝાયેદ રાજપથ ખાતે હાજર હતા.

લેટેસ્ટ ફોટો