હાથીજણમાં બર્ડફ્લૂ : લોકો ભયમાં, સ્થિતિ કંટ્રોલમાં હોવાનો તંત્રનો દાવો, શું છે હકીકત? જાણો

Jan 04, 2017 05:12 PM IST
1 of 8
 • અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં 19 ગીની ફાઉલ પક્ષીના મોત બાદ બર્ડ ફલૂના વાયરસ મળી આવતાં ભયનો માહોલ છવાયો છે. સરકાર ભયભીત થઈ છે. હાથીજણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને દવા છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે.

  અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા આશા ફાઉન્ડેશનમાં 19 ગીની ફાઉલ પક્ષીના મોત બાદ બર્ડ ફલૂના વાયરસ મળી આવતાં ભયનો માહોલ છવાયો છે. સરકાર ભયભીત થઈ છે. હાથીજણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને દવા છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે.

 • હાથીજણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને દવા છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે. આ સંજોગોમાં બર્ડ ફલૂ વકરે નહીં એ માટે અગમચેતીના પગલાં લેવાઇ રહ્યા છે

  હાથીજણ વિસ્તારમાં એલર્ટ જાહેર કરાયું છે અને મૃત પશુ પક્ષીઓને લાવવા લઇ જવા પર પ્રતિબંધ મુકાયો છે અને દવા છંટકાવ પણ શરૂ કરી દેવાયો છે. આ સંજોગોમાં બર્ડ ફલૂ વકરે નહીં એ માટે અગમચેતીના પગલાં લેવાઇ રહ્યા છે

 • સરકાર દ્વારા બર્ડફ્લૂની અસર વધુ વકરે નહીં એ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાઇ રહ્યા છે. અસરગ્રસ્ત મરઘીઓ અને પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો છે અને અગમચેતીના ભાગરૂપે સલામતીની તકેદારી રાખવામાં આવી રહી છે.

  સરકાર દ્વારા બર્ડફ્લૂની અસર વધુ વકરે નહીં એ માટે તાત્કાલિક ધોરણે પગલાં લેવાઇ રહ્યા છે. અસરગ્રસ્ત મરઘીઓ અને પક્ષીઓનો નાશ કરવામાં આવ્યો છે અને અગમચેતીના ભાગરૂપે સલામતીની તકેદારી રાખવામાં આવી રહી છે.

 • અમદાવાદના હાથીજણમાં બર્ડ ફલૂના વાઈરસ મળી આવ્યા છે અને તેના પગલે સરકારે આરોગ્ય વિભાગ સહિતના લાગતા વળગતા વિભાગોને એલર્ટ કરી દીધા છે. સદનસીબે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં બર્ડ ફલૂની બિમારીનો એકપણ કેસ આવ્યો નથી.

  અમદાવાદના હાથીજણમાં બર્ડ ફલૂના વાઈરસ મળી આવ્યા છે અને તેના પગલે સરકારે આરોગ્ય વિભાગ સહિતના લાગતા વળગતા વિભાગોને એલર્ટ કરી દીધા છે. સદનસીબે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં બર્ડ ફલૂની બિમારીનો એકપણ કેસ આવ્યો નથી.

 • અમદાવાદના હાથીજણમાં બર્ડ ફલૂના વાઈરસ મળી આવ્યા છે અને તેના પગલે સરકારે આરોગ્ય વિભાગ સહિતના લાગતા વળગતા વિભાગોને એલર્ટ કરી દીધા છે. સદનસીબે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં બર્ડ ફલૂની બિમારીનો એકપણ કેસ આવ્યો નથી.

  અમદાવાદના હાથીજણમાં બર્ડ ફલૂના વાઈરસ મળી આવ્યા છે અને તેના પગલે સરકારે આરોગ્ય વિભાગ સહિતના લાગતા વળગતા વિભાગોને એલર્ટ કરી દીધા છે. સદનસીબે હજુ સુધી સિવિલ હોસ્પિટલમાં બર્ડ ફલૂની બિમારીનો એકપણ કેસ આવ્યો નથી.

 • હાથીજણમાં મળી આવેલા બર્ડફ્લૂના પોઝિટીવ કેસને જોતાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાઇ રહ્યા છે. દવા છંટકાવ સહિત જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે સમગ્ર વિસ્તાર ભયમુક્ત હોવાનો દાવો કર્યો છે.

  હાથીજણમાં મળી આવેલા બર્ડફ્લૂના પોઝિટીવ કેસને જોતાં સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે પગલાં લેવાઇ રહ્યા છે. દવા છંટકાવ સહિત જરૂરી તકેદારી રાખવામાં આવી રહી છે. આ સંજોગોમાં રાજ્ય સરકારે સમગ્ર વિસ્તાર ભયમુક્ત હોવાનો દાવો કર્યો છે.

 • સરકારી એજન્સીઓનું કહેવું છે કે, બર્ડફૂ્લને વકરતો અટકાવવા માટે પુરતા પગલાં લેવાઇ રહ્યા છે અને હાલમાં બર્ડફ્લૂને લઇને ચિંતાનું કારણ નથી.

  સરકારી એજન્સીઓનું કહેવું છે કે, બર્ડફૂ્લને વકરતો અટકાવવા માટે પુરતા પગલાં લેવાઇ રહ્યા છે અને હાલમાં બર્ડફ્લૂને લઇને ચિંતાનું કારણ નથી.

 • હાથીજણમાં સામે આવેલા બર્ડફ્લૂને પગલે આગામી સપ્તાહે પાટનગર ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતને લઇ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જોકે સરકારે આ અંગે દાવો કર્યો છે કે, જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે જેને પગલે વાઇબ્રન્ટ સમિટમાં કોઇ અસર નહીં થાય

  હાથીજણમાં સામે આવેલા બર્ડફ્લૂને પગલે આગામી સપ્તાહે પાટનગર ગાંધીનગર ખાતે યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાતને લઇ અનેક સવાલો ઉઠવા પામ્યા હતા. જોકે સરકારે આ અંગે દાવો કર્યો છે કે, જરૂરી પગલાં લેવાઇ રહ્યા છે જેને પગલે વાઇબ્રન્ટ સમિટમાં કોઇ અસર નહીં થાય

લેટેસ્ટ ફોટો