'ગિર નહીં દેખા તો કુછ નહીં દેખા'- તસવીરો જોઇ વેકેશનમાં જવાનો બનાવી લેશો પ્લાન

Oct 10, 2017 02:00 PM IST
1 of 8
 • આ છે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ગિર નેશનલ અભયારણ, અઙીં આપને સિંહ આમ મસ્તી કરતાં જોવા મળશે.

  આ છે ગુજરાત અને સૌરાષ્ટ્રનાં દક્ષિણ-પશ્ચિમમાં સ્થિત ગિર નેશનલ અભયારણ, અઙીં આપને સિંહ આમ મસ્તી કરતાં જોવા મળશે.

 • ગિર અભયારણ આશરે 1424 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ગિરનું મુખ્ય આકર્ષણ અહીનાં એશિયન સિંહ છે.

  ગિર અભયારણ આશરે 1424 વર્ગ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલું છે. ગિરનું મુખ્ય આકર્ષણ અહીનાં એશિયન સિંહ છે.

 • ગિરનાં જંગલને વર્ષ 1969માં વન્ય જીવ અભયારણ બનાવવામાં આવ્યું છે અને 6 વર્ષ બાદ તેનો વિસ્તાર થયો હતો.

  ગિરનાં જંગલને વર્ષ 1969માં વન્ય જીવ અભયારણ બનાવવામાં આવ્યું છે અને 6 વર્ષ બાદ તેનો વિસ્તાર થયો હતો.

 • પથરાળ અને પર્વતીય વિસ્તારમાં આ કરતબ કોઇને પણ ચકીત કરવા કાફી છે.

  પથરાળ અને પર્વતીય વિસ્તારમાં આ કરતબ કોઇને પણ ચકીત કરવા કાફી છે.

 • ગિરમાં સામાન્ય રીતે ત્રણ સફારી હોય છે સવારે 6.30 વાગ્યે, સવારે 9 વાગ્યે અને બાદમાં બપોરે 3 વાગ્યે. આમ તો સવારની સફારી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ સમયે સિંહ સૌથી વધુ સક્રિય હોય છે.

  ગિરમાં સામાન્ય રીતે ત્રણ સફારી હોય છે સવારે 6.30 વાગ્યે, સવારે 9 વાગ્યે અને બાદમાં બપોરે 3 વાગ્યે. આમ તો સવારની સફારી સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. કારણ કે આ સમયે સિંહ સૌથી વધુ સક્રિય હોય છે.

 • ગિર ફરવા આવવાનો યોગ્ય સમય માર્ચથી મે સુધીનો છે ત્યારે જાહેરમાં સિંહ અને અન્ય જાનવર ઘણી વખત જોવા મળે છે

  ગિર ફરવા આવવાનો યોગ્ય સમય માર્ચથી મે સુધીનો છે ત્યારે જાહેરમાં સિંહ અને અન્ય જાનવર ઘણી વખત જોવા મળે છે

 • અહીં સિંહ ઉપરાંત ચિંકારા નીલગાય, દીપડા સહિત અન્ય જાનવર પણ જોવા મળે છે

  અહીં સિંહ ઉપરાંત ચિંકારા નીલગાય, દીપડા સહિત અન્ય જાનવર પણ જોવા મળે છે

 • ગિર ફરવા આવવાનો યોગ્ય સમય માર્ચથી મે સુધીનો છે ત્યારે જાહેરમાં સિંહ અને અન્ય જાનવર ઘણી વખત જોવા મળે છે

  ગિર ફરવા આવવાનો યોગ્ય સમય માર્ચથી મે સુધીનો છે ત્યારે જાહેરમાં સિંહ અને અન્ય જાનવર ઘણી વખત જોવા મળે છે

લેટેસ્ટ ફોટો