આખા દેશમાં દુર્ગાષ્ટમીની ધૂમ, તસવીરોમાં જુઓ કોલકતાની દુર્ગા પૂજા પંડાલની રોનક

Sep 28, 2017 03:23 PM IST
1 of 6
 • આખા દેશમાં દુર્ગાષ્ટમીનાં પાવન પર્વની ઠેર ઠેર થઇ રહી છે ઉજવણી.. કોલકત્તામાં માતાનાં પંડાલોમાં ભક્તોની ઉમટી ભીડ

  આખા દેશમાં દુર્ગાષ્ટમીનાં પાવન પર્વની ઠેર ઠેર થઇ રહી છે ઉજવણી.. કોલકત્તામાં માતાનાં પંડાલોમાં ભક્તોની ઉમટી ભીડ

 • આજે દુર્ગાષ્ટમી છે અને આખા દેશમાં અષ્ટમીનાં પર્વની ધૂમ છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાષ્ટમીની અલગ જ રોનક હોય છે. વિશેષ રૂપથી કોલકત્તામાં દુર્ગા પંડાલની રોશની જોવાલાયક હોય છે.

  આજે દુર્ગાષ્ટમી છે અને આખા દેશમાં અષ્ટમીનાં પર્વની ધૂમ છે. પશ્ચિમ બંગાળમાં દુર્ગાષ્ટમીની અલગ જ રોનક હોય છે. વિશેષ રૂપથી કોલકત્તામાં દુર્ગા પંડાલની રોશની જોવાલાયક હોય છે.

 • નવરાત્રીનાં તહેવાર પર મા દુર્ગા મંદીરોમાં આકર્ષક રીતે સજાવવામાં આવે છે. માનાં દરબારમાં માથુ ટેકવનારા ભક્તોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

  નવરાત્રીનાં તહેવાર પર મા દુર્ગા મંદીરોમાં આકર્ષક રીતે સજાવવામાં આવે છે. માનાં દરબારમાં માથુ ટેકવનારા ભક્તોનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે.

 • નવરાત્રિનાં પ્રારંભને લઇને ઘણી માન્યતાઓ છે એક માન્યતા એવી પણ છે કે, સૌથી પહેલા શારદીય નવરાત્રની શરૂઆત ભગવાન રામે સમુદ્રનાં કિનારે કરી હતી. સતત નવ દિવસનાં પૂજન બાદ ભગવાન રામ રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે જાય છે.

  નવરાત્રિનાં પ્રારંભને લઇને ઘણી માન્યતાઓ છે એક માન્યતા એવી પણ છે કે, સૌથી પહેલા શારદીય નવરાત્રની શરૂઆત ભગવાન રામે સમુદ્રનાં કિનારે કરી હતી. સતત નવ દિવસનાં પૂજન બાદ ભગવાન રામ રાવણ પર વિજય પ્રાપ્ત કરવા માટે જાય છે.

 • કોલકત્તા અને આખા પશ્ચિમ બંગાળમાં આયોજિત થતો દુર્ગા પૂજા મહોત્સ્વ સૌથી લોકપ્રિય હોય છે.

  કોલકત્તા અને આખા પશ્ચિમ બંગાળમાં આયોજિત થતો દુર્ગા પૂજા મહોત્સ્વ સૌથી લોકપ્રિય હોય છે.

લેટેસ્ટ ફોટો