દિશાનો ભરાયો ખોળો, 'ટપુડો' પણ મમ્મી દયા સાથે આવ્યો નજર

Oct 03, 2017 05:52 PM IST
1 of 7
 • તારક મહેતાની દયાભાભી એટલે કે દિશા વાંકાણી ગર્ભવતી છે તે વાત તો હવે સૌ કોઇ જાણે છે. અને થોડા જ સમયમાં તે ગુડ ન્યૂઝ પણ આપી દેશે.

  તારક મહેતાની દયાભાભી એટલે કે દિશા વાંકાણી ગર્ભવતી છે તે વાત તો હવે સૌ કોઇ જાણે છે. અને થોડા જ સમયમાં તે ગુડ ન્યૂઝ પણ આપી દેશે.

 • હાલ તે સીરિયલમાંથી બ્રેક લઈને આરામ કરી રહી છે. પ્રેગનેન્સીના આઠમા મહિનામાંથી પસાર થયેલા દિશા વાંકાણીનું સિમંત ધામધૂમથી ઉજવાયું હતું.

  હાલ તે સીરિયલમાંથી બ્રેક લઈને આરામ કરી રહી છે. પ્રેગનેન્સીના આઠમા મહિનામાંથી પસાર થયેલા દિશા વાંકાણીનું સિમંત ધામધૂમથી ઉજવાયું હતું.

 • સિમંત બાદ બીજા દિવસે મુંબઈના એક ક્લબ હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં તારક મહેતાનો જૂનો ટપૂડો એટલે કે ભવ્ય ગાંધી હાજર રહ્યો હતો.

  સિમંત બાદ બીજા દિવસે મુંબઈના એક ક્લબ હાઉસમાં પાર્ટી રાખવામાં આવી હતી. આ પાર્ટીમાં તારક મહેતાનો જૂનો ટપૂડો એટલે કે ભવ્ય ગાંધી હાજર રહ્યો હતો.

 • ભવ્યએ આ પ્રસંગની એક તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દયાએ પોતાના સિમંતમાં લાલ રંગની સાડી પહેરી હતી.

  ભવ્યએ આ પ્રસંગની એક તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. દયાએ પોતાના સિમંતમાં લાલ રંગની સાડી પહેરી હતી.

 • દિશાના પતિ મયૂર પંડ્યા પણ કુર્તા-પાયજામામાં નજર આવ્યા હતા.

  દિશાના પતિ મયૂર પંડ્યા પણ કુર્તા-પાયજામામાં નજર આવ્યા હતા.

 • તારક મહેતાની ટીમ તેમજ દિશાના ફ્રેન્ડ્સ પણ તેના સિમંતમાં હાજર રહ્યા હતા, અને તેને શુભેચ્છાઓ આપી હતી.

  તારક મહેતાની ટીમ તેમજ દિશાના ફ્રેન્ડ્સ પણ તેના સિમંતમાં હાજર રહ્યા હતા, અને તેને શુભેચ્છાઓ આપી હતી.

 • દિશા હાલ ડિસેમ્બર 2017 સુધી મેટરનિટી લીવ પર છે. જાન્યુઆરીથી તે કદાચ ફરી તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં જોવા મળી શકે છે.

  દિશા હાલ ડિસેમ્બર 2017 સુધી મેટરનિટી લીવ પર છે. જાન્યુઆરીથી તે કદાચ ફરી તારક મહેતા કા ઊલ્ટા ચશ્મામાં જોવા મળી શકે છે.

લેટેસ્ટ ફોટો