પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્ઘાંજલી આપી

Jan 26, 2017 10:17 AM IST
1 of 9
 • નવી દિલ્હીઃઆજે દેશ 68મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.પીએમ મોદીએ 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

  નવી દિલ્હીઃઆજે દેશ 68મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે.પીએમ મોદીએ 68માં ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

 • પીએમ મોદી અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા.પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્ઘાંજલી આપી હતી.

  પીએમ મોદી અમર જવાન જ્યોતિ પહોંચ્યા હતા.પીએમ મોદીએ અમર જવાન જ્યોતિ પર શહિદોને શ્રદ્ઘાંજલી આપી હતી.

 • રાષ્ટ્રપતિનો કાફલો રાજપથ પહોંચ્યો હતો. સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોચ્યા હતા. આબુ ધાબીના મુખ્ય અતિથિ મોહમ્મદ બિન ઝાયેદ રાષ્ટ્રપતિ સાથે હાજર રહ્યા હતા.

  રાષ્ટ્રપતિનો કાફલો રાજપથ પહોંચ્યો હતો. સાથે પીએમ નરેન્દ્ર મોદી પણ પહોચ્યા હતા. આબુ ધાબીના મુખ્ય અતિથિ મોહમ્મદ બિન ઝાયેદ રાષ્ટ્રપતિ સાથે હાજર રહ્યા હતા.

 • નવી દિલ્હીમાં 68મા ગણતંત્ર દિવસની રાજપથ ખાતે ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સાથે સાથે આખા દેશે તિરંગાને સલામી આપી હતી.

  નવી દિલ્હીમાં 68મા ગણતંત્ર દિવસની રાજપથ ખાતે ઉજવણી કરાઇ હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જિએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. સાથે સાથે આખા દેશે તિરંગાને સલામી આપી હતી.

 • modi salami7

  modi salami7

 • અમર જવાન જ્યોતિ સૈનિકોના અદભૂત સાહસ અને બલિદાનનું પ્રતિક છે.

  અમર જવાન જ્યોતિ સૈનિકોના અદભૂત સાહસ અને બલિદાનનું પ્રતિક છે.

 • વિજય ચોકથી લાલ કિલ્લા સુધી પરેડનું આયોજન કરાયું હતું. જેમાં દેશની શક્તિનો આખા વિશ્વને પરિચય કરાવાયો હતો.

  વિજય ચોકથી લાલ કિલ્લા સુધી પરેડનું આયોજન કરાયું હતું. જેમાં દેશની શક્તિનો આખા વિશ્વને પરિચય કરાવાયો હતો.

લેટેસ્ટ ફોટો