આપે જોયો 'રાણી પદ્માવતી'નો આ કૂલ અંદાજ ?

Oct 16, 2017 02:25 PM IST
1 of 5
 • એરપોર્ટ પર કૂલ અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ

  એરપોર્ટ પર કૂલ અંદાજમાં જોવા મળી દીપિકા પાદુકોણ

 • એક તરફ જ્યાં દીપિકાનાં પદ્માવતિ લૂકની ભારે ચર્ચા થઇ રહી છે ત્યાં તેનો આ કૂલ લૂક પણ ઘણો જ સ્ટાઇલિશ છે

  એક તરફ જ્યાં દીપિકાનાં પદ્માવતિ લૂકની ભારે ચર્ચા થઇ રહી છે ત્યાં તેનો આ કૂલ લૂક પણ ઘણો જ સ્ટાઇલિશ છે

 • દીપિકાએ એરપોર્ટ લૂક માટે પહેરેલાં સ્ટાઇલિશ બ્લેક ગોગલ્સ પણ તેનાં ઉપર જામે છે.

  દીપિકાએ એરપોર્ટ લૂક માટે પહેરેલાં સ્ટાઇલિશ બ્લેક ગોગલ્સ પણ તેનાં ઉપર જામે છે.

 • તો તેનાં ફરવાળા જૂતા પણ તેની ફેશન સેન્સ જાહેર કરે છે.

  તો તેનાં ફરવાળા જૂતા પણ તેની ફેશન સેન્સ જાહેર કરે છે.

 • દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ પદ્માવતિમાં એક રાણીનાં રોલમાં નજર આવશે આ ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ થશે રિલીઝ

  દીપિકા પાદુકોણ તેની આગામી ફિલ્મ પદ્માવતિમાં એક રાણીનાં રોલમાં નજર આવશે આ ફિલ્મ 1 ડિસેમ્બરનાં રોજ થશે રિલીઝ

લેટેસ્ટ ફોટો