ડી ગેન્ગના નિશાને ગુજરાતના વેપારીઓ, જુવો પાકિસ્તાનથી ગુજરાત કનેકશન ફોટોમાં

Feb 25, 2017 04:43 PM IST
1 of 13
 • ડી ગેન્ગના નિશાને ગુજરાતના વેપારીઓ છે જેને પર્દાફાશ થયો છે. રાજકોટમાં ડી ગેન્ગના 4 શાર્પશૂટરોની ધરપકડ કરાઇ છે. જે જામનગરના વેપારી અફખાક ખત્રીની હત્યાને અંજામ આપે તે પહેલા જ તેમને દબોચી લેવાયા છે.

  ડી ગેન્ગના નિશાને ગુજરાતના વેપારીઓ છે જેને પર્દાફાશ થયો છે. રાજકોટમાં ડી ગેન્ગના 4 શાર્પશૂટરોની ધરપકડ કરાઇ છે. જે જામનગરના વેપારી અફખાક ખત્રીની હત્યાને અંજામ આપે તે પહેલા જ તેમને દબોચી લેવાયા છે.

 • રાજકોટમાંથી જામનગરના વેપારીની હત્યા કરવા આવેલા ડી ગેગના શાર્પશૂટરની ધરપકડ કરાઇ છે.હથિયારો સાથે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે 4 શાર્પશૂટર પકડાયા છે.રાજકોટમાં ડી ગેન્ગના અનિશ ઇબ્રાહીમના સાગરીતો ઝડપાતા ગુજરાત ATSની એક ટીમ રાજકોટ જવા રવાના થઇ છે.ડી ગેંગ હોવાથી એટીએસ પણ તપાસમાં જોડાશે.

  રાજકોટમાંથી જામનગરના વેપારીની હત્યા કરવા આવેલા ડી ગેગના શાર્પશૂટરની ધરપકડ કરાઇ છે.હથિયારો સાથે રાજકોટમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસે 4 શાર્પશૂટર પકડાયા છે.રાજકોટમાં ડી ગેન્ગના અનિશ ઇબ્રાહીમના સાગરીતો ઝડપાતા ગુજરાત ATSની એક ટીમ રાજકોટ જવા રવાના થઇ છે.ડી ગેંગ હોવાથી એટીએસ પણ તપાસમાં જોડાશે.

 • જામનગરના વેપારીની હત્યાનું ષડ્યંત્ર કરાયું હતું. વેપારી અસફાક ખત્રીની સોપારી અપાઈ હતી. દાઉદના ભાઈએ સોપારી આપી હતી.અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.અસફાક ખત્રીના ઘરે અને ફેક્ટરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર એસપીના નેતૃત્વમાં બંદોબસ્ત ગોઠવાયો છે. શાર્પશૂટરોની કબૂલાત પછી જામનગર પોલીસ પણ સતર્ક બની છે.

  જામનગરના વેપારીની હત્યાનું ષડ્યંત્ર કરાયું હતું. વેપારી અસફાક ખત્રીની સોપારી અપાઈ હતી. દાઉદના ભાઈએ સોપારી આપી હતી.અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી.અસફાક ખત્રીના ઘરે અને ફેક્ટરીએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.જામનગર એસપીના નેતૃત્વમાં બંદોબસ્ત ગોઠવાયો છે. શાર્પશૂટરોની કબૂલાત પછી જામનગર પોલીસ પણ સતર્ક બની છે.

 • rjk hatiyar

  rjk hatiyar

 • અનિસ ઇબ્રાહિમને સોપારી પેટે મળવાના હતા કરોડો રૂપિયા.આરોપી રામદાસ 7 દિવસ પહેલા જામનગરમાં કરી ગયો હતો રેકી.વેપારી અશફાક ખત્રી શિપ મેકિંગનું પણ કરતો હતો કામ.જામનગરમાંથી જ અનિસ ઇબ્રાહિમને અપાઈ છે સોપારી જામનગરના એક વેપારી દ્વારા અનિસ ઇબ્રાહિમને અપાઈ સોપારી

  અનિસ ઇબ્રાહિમને સોપારી પેટે મળવાના હતા કરોડો રૂપિયા.આરોપી રામદાસ 7 દિવસ પહેલા જામનગરમાં કરી ગયો હતો રેકી.વેપારી અશફાક ખત્રી શિપ મેકિંગનું પણ કરતો હતો કામ.જામનગરમાંથી જ અનિસ ઇબ્રાહિમને અપાઈ છે સોપારી જામનગરના એક વેપારી દ્વારા અનિસ ઇબ્રાહિમને અપાઈ સોપારી

 • નાસિકથી રાજકોટ આવતી બસમાંથી શખ્સો ઝડપાયા છે. શખ્સો પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરાયા છે.મોટા વેપારીની હત્યાના ઈરાદે આવ્યાની આશંકા છે. પાકિસ્તાનની ગેંગ દ્વારા સોપારી આપવામાં આવી હતી. મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ શાર્પશૂટરોની અટકાયત કરાઇ છે.ક્રાઈમબ્રાંચ અને SOGએ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોઈ વેપારીને નાસિકથી ધમકી મળતી હતી.

  નાસિકથી રાજકોટ આવતી બસમાંથી શખ્સો ઝડપાયા છે. શખ્સો પાસેથી મોબાઈલ અને સીમકાર્ડ જપ્ત કરાયા છે.મોટા વેપારીની હત્યાના ઈરાદે આવ્યાની આશંકા છે. પાકિસ્તાનની ગેંગ દ્વારા સોપારી આપવામાં આવી હતી. મોટી ઘટનાને અંજામ આપે તે પહેલા જ શાર્પશૂટરોની અટકાયત કરાઇ છે.ક્રાઈમબ્રાંચ અને SOGએ ઘટનાસ્થળે તપાસ હાથ ધરી છે. રાજકોટમાં કોઈ વેપારીને નાસિકથી ધમકી મળતી હતી.

 • ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન 4 શાર્પ શૂટરને પકડ્યા છે. નીતા વોલ્વોમાં તેઓ આવી રહ્યા હતા.એક પિસ્તોલ અને 6 જીવતા કાર્ટિસ મળી આવ્યા છે.શાર્પશૂટરો પાસેથી 9 mmની પિસ્તલ મળી આવી છે.2 છરી પણ મળી આવી છે.

  ગ્રીનલેન્ડ ચોકડી પાસે ચેકિંગ દરમિયાન 4 શાર્પ શૂટરને પકડ્યા છે. નીતા વોલ્વોમાં તેઓ આવી રહ્યા હતા.એક પિસ્તોલ અને 6 જીવતા કાર્ટિસ મળી આવ્યા છે.શાર્પશૂટરો પાસેથી 9 mmની પિસ્તલ મળી આવી છે.2 છરી પણ મળી આવી છે.

 • રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી કે શખ્સો અહીં આવીને કારની ચોરી કરવાના હતા.કાર ચોરીને નંબર પ્લેટ બદલી ઘટનાને અંજામ આપવાના હતા.બાતમીના આધારે ચારેય શખ્સોની અટકાયત કરાઈ છે.બિઝનેસમેનની હત્યાના ઈરાદે શખ્સો આવ્યા હતા.

  રાજકોટ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે માહિતી આપી હતી કે શખ્સો અહીં આવીને કારની ચોરી કરવાના હતા.કાર ચોરીને નંબર પ્લેટ બદલી ઘટનાને અંજામ આપવાના હતા.બાતમીના આધારે ચારેય શખ્સોની અટકાયત કરાઈ છે.બિઝનેસમેનની હત્યાના ઈરાદે શખ્સો આવ્યા હતા.

 • રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી. આ ફોટો વેપારીનો છે.

  રાજકોટઃરાજકોટમાં 4 શાર્પશૂટરોની ધરપકડ બાદ મોટો ખુલાસો થયો છે. આ લીંક ડી ગેંગ સુધી પહોચી છે.જામનગરના વેપારીની હત્યા માટે દાઉદના ભાઈ અનિસ ઈબ્રાહિમે રૂ.10 લાખની સોપારી આપી હતી. આ ફોટો વેપારીનો છે.

 • શાર્પશુટર અત્યારે પોલીસ સકંજામાં આવી ગયા છે.

  શાર્પશુટર અત્યારે પોલીસ સકંજામાં આવી ગયા છે.

 • શાર્પશુટર અત્યારે પોલીસ સકંજામાં આવી ગયા છે.

  શાર્પશુટર અત્યારે પોલીસ સકંજામાં આવી ગયા છે.

 • નીતા ટ્રાવેલ્સની બસમાં તેઓ મહારાષ્ટ્રથી ગુજરાતના રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવ્યા હતા.

  નીતા ટ્રાવેલ્સની બસમાં તેઓ મહારાષ્ટ્રથી ગુજરાતના રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવ્યા હતા.

 • નીતા ટ્રાવેલ્સની બસમાં તેઓ મહારાષ્ટ્રથી ગુજરાતના રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવ્યા હતા.

  નીતા ટ્રાવેલ્સની બસમાં તેઓ મહારાષ્ટ્રથી ગુજરાતના રાજકોટમાં વેપારીની હત્યા કરવા આવ્યા હતા.

લેટેસ્ટ ફોટો