પાતાળમાં સાગર,પરિવારનો આક્રંદઃ બચાવ ટીમે કરી મોતની પુષ્ટી

Apr 06, 2017 05:20 PM IST
1 of 8
 • સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી નજીક આવેલા કરસનગઢ ગામે બોરવેલમાં બાળક ખાબક્યુ છે. આ બાળકની ઉમર ચાર વર્ષની છે. બચાવ ટીમે મોટી સાંજે સાગર મોતને ભેટ્યો હોવાની પુષ્ટી કરી છે.

  સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી નજીક આવેલા કરસનગઢ ગામે બોરવેલમાં બાળક ખાબક્યુ છે. આ બાળકની ઉમર ચાર વર્ષની છે. બચાવ ટીમે મોટી સાંજે સાગર મોતને ભેટ્યો હોવાની પુષ્ટી કરી છે.

 • આ અંગેની જાણ થતા તંત્ર પણ બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું છે.અમદાવાદથી રેસ્ક્યુની ટીમ રવાના થઇ છે.250 ફૂટથી વધુના ઉંડા બોરવેલમાં 4 વર્ષનો સાગર રમતા રમતા પડી ગયો છે.

  આ અંગેની જાણ થતા તંત્ર પણ બાળકને બહાર કાઢવા માટે રેસ્ક્યુ હાથ ધર્યું છે.અમદાવાદથી રેસ્ક્યુની ટીમ રવાના થઇ છે.250 ફૂટથી વધુના ઉંડા બોરવેલમાં 4 વર્ષનો સાગર રમતા રમતા પડી ગયો છે.

 • આ બોરવેલ ખેતરમાં આવેલો છે. આ શ્રમિક દેવીપૂજક પરિવાર ખોળાભાઇ ભરવાડની વાડીએ મજૂરી કરી રહ્યો હતો ત્યારે બાળક બોરવેલમાં ખાબક્યો છે.

  આ બોરવેલ ખેતરમાં આવેલો છે. આ શ્રમિક દેવીપૂજક પરિવાર ખોળાભાઇ ભરવાડની વાડીએ મજૂરી કરી રહ્યો હતો ત્યારે બાળક બોરવેલમાં ખાબક્યો છે.

 • હળવદની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી છે.તંત્ર દ્વારા બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાઇ છે.

  હળવદની 108 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોચી છે.તંત્ર દ્વારા બાળકને બહાર કાઢવાની કામગીરી ચાલુ કરાઇ છે.

 • જેને બહાર કાઢવા માટે સમગ્ર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે બાળકને બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે.

  જેને બહાર કાઢવા માટે સમગ્ર બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. જ્યારે બાળકને બાળકને ઓક્સિજન પૂરો પાડવમાં આવી રહ્યો છે. આ ઘટનાની જાણ થતાં આસપાસના ગામમાં રહેતા લોકો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચી ગયા છે.

લેટેસ્ટ ફોટો