રણબીરની બર્થ ડે પાર્ટીમાં સ્ટાર્સનો જમાવો, અલગ અલગ જોવા મળ્યા સિદ્ધાર્થ-આલિયા

Sep 28, 2017 12:45 PM IST
1 of 6
 • બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની પ્રી બર્થ ડે બેશમાં સ્ટાર્સનો જમાવડો. કિંગ ખાન શાહરૂખ ખાન રબીરને વિશ કરવા પહોચ્યા

  બોલિવૂડ એક્ટર રણબીર કપૂરની પ્રી બર્થ ડે બેશમાં સ્ટાર્સનો જમાવડો. કિંગ ખાન શાહરૂખ ખાન રબીરને વિશ કરવા પહોચ્યા

 • મિસ્ટર પરફેક્શનિસ્ટ તેનાં અલગ લૂકમાં જ આવ્યો નજર.. સાથે હતી પત્ની કિરણ રાવ

  મિસ્ટર પરફેક્શનિસ્ટ તેનાં અલગ લૂકમાં જ આવ્યો નજર.. સાથે હતી પત્ની કિરણ રાવ

 • ફિલ્મ મેકર કરણ જોહર પણ તેની બેસ્ટ ફ્રેન્ડ કરિનાનાં ભાઇની બર્થ ડે પાર્ટીમાં પહોચી ગયો હતો

  ફિલ્મ મેકર કરણ જોહર પણ તેની બેસ્ટ ફ્રેન્ડ કરિનાનાં ભાઇની બર્થ ડે પાર્ટીમાં પહોચી ગયો હતો

 • આલિયા ભટ્ટ પણ રણબીરને વિશ કરવા પહોંચી હતી પણ તે એકલી જ નજર આવી

  આલિયા ભટ્ટ પણ રણબીરને વિશ કરવા પહોંચી હતી પણ તે એકલી જ નજર આવી

 • આ પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવ્યો હતો. આલિયા અને સિદ્ધાર્થ પાર્ટીમાં અલગ અલગ આવ્યા હતા. છેલ્લાં કેટલાંય દિવસોથી તેમનાં બ્રેકઅપની વાતો આવી રહી છે.

  આ પાર્ટીમાં સિદ્ધાર્થ મલ્હોત્રા પણ આવ્યો હતો. આલિયા અને સિદ્ધાર્થ પાર્ટીમાં અલગ અલગ આવ્યા હતા. છેલ્લાં કેટલાંય દિવસોથી તેમનાં બ્રેકઅપની વાતો આવી રહી છે.

 • ભલ્લાલ દેવ અટલે કે રાણા દુગ્ગુબત્તી પણ રણબીરને બર્થ ડે વિશ કરવા પહોંચી ગયો હતો.

  ભલ્લાલ દેવ અટલે કે રાણા દુગ્ગુબત્તી પણ રણબીરને બર્થ ડે વિશ કરવા પહોંચી ગયો હતો.

લેટેસ્ટ ફોટો