ભરૂચઃ પીએમ મોદી કરશે અનોખા કેબલ બ્રીજનું લોકાપર્ણ, વિગતો જાણવા જુઓ તસ્વીરો

Mar 06, 2017 05:47 PM IST
1 of 6
 • ભરૂચ નજીક હાઈવે પર નિર્માણ પામેલ દેશના સૌથી5 લાંબા કેબલ બ્રિજનો રાત્રીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.સુશોભિત કેબલ સ્ટેઇડ બ્રિજ જોવા રાત્રે મોટી સંખ્યામાં લોકો પહોચે છે. ભરૂચની નર્મદા નદી પર રૂ. 379 કરોડના ખર્ચથી બનેલાં આ બ્રિજનું  મંગળવારે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.

  ભરૂચ નજીક હાઈવે પર નિર્માણ પામેલ દેશના સૌથી5 લાંબા કેબલ બ્રિજનો રાત્રીનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે.સુશોભિત કેબલ સ્ટેઇડ બ્રિજ જોવા રાત્રે મોટી સંખ્યામાં લોકો પહોચે છે. ભરૂચની નર્મદા નદી પર રૂ. 379 કરોડના ખર્ચથી બનેલાં આ બ્રિજનું  મંગળવારે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરાશે.

 • 1,344 મીટર લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજને હાલમાં એલઇડી લાઇટોની સાથે રાષ્ટ્રધ્વજના રંગની રોશની કરવામાં આવી છે.

  1,344 મીટર લાંબા કેબલ સ્ટેઇડ બ્રિજને હાલમાં એલઇડી લાઇટોની સાથે રાષ્ટ્રધ્વજના રંગની રોશની કરવામાં આવી છે.

 • ભરૂચ નજીમ રાષ્ટ્રીય ધોરી માર્ગ નબર આઠ પર દેશનો સોથી લાંબો કેબલ બ્રીજ નિર્માણ પામ્યો છે જે તેની બેનમુન ઈજનેરી કારીગરીના કારણે વિખ્યાતી તો પામ્યો જ છે પરંતુ બ્રિજની લાઈટીંગના કારણે પણ તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

  ભરૂચ નજીમ રાષ્ટ્રીય ધોરી માર્ગ નબર આઠ પર દેશનો સોથી લાંબો કેબલ બ્રીજ નિર્માણ પામ્યો છે જે તેની બેનમુન ઈજનેરી કારીગરીના કારણે વિખ્યાતી તો પામ્યો જ છે પરંતુ બ્રિજની લાઈટીંગના કારણે પણ તે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.

 • કેબલ બ્રીજ પર અત્યાધુનિક એલ.ઈ.ડી.લાઈટ લગાવવામાં આવી છે જેનાથી બ્રીજ ઝળહળી રહ્યો છે.ત્રિરંગા કલરની લાઈટીંગથી બ્રિજનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

  કેબલ બ્રીજ પર અત્યાધુનિક એલ.ઈ.ડી.લાઈટ લગાવવામાં આવી છે જેનાથી બ્રીજ ઝળહળી રહ્યો છે.ત્રિરંગા કલરની લાઈટીંગથી બ્રિજનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે.

 • બ્રિજનું અપ્રતિમ સોંદર્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.આ બ્રિજને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે

  બ્રિજનું અપ્રતિમ સોંદર્ય લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.આ બ્રિજને આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લો મુકવામાં આવશે

 • નરેન્દ્ર મોદી આવવાના હોવાથી અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

  નરેન્દ્ર મોદી આવવાના હોવાથી અહી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.

લેટેસ્ટ ફોટો