'પ્લેબોય' ડાયરી: એક વ્યક્તિ, 5000 મહિલાઓ

Sep 28, 2017 06:06 PM IST
1 of 8
 • વર્ષ 1953માં હેફનરે પ્લેબોયને કર્યુ હતું લોન્ચ. આ પુરૂષો માટેની આ મેગેઝિનમાં મહિલાઓની ફોટોઝની સાથે કેટલાંક રાઇટર્સનાં આર્ટિકલ્સ, ઇન્ટરવ્યું અને ફિક્શન સ્ટોરીઝ છપાતી હતી.

  વર્ષ 1953માં હેફનરે પ્લેબોયને કર્યુ હતું લોન્ચ. આ પુરૂષો માટેની આ મેગેઝિનમાં મહિલાઓની ફોટોઝની સાથે કેટલાંક રાઇટર્સનાં આર્ટિકલ્સ, ઇન્ટરવ્યું અને ફિક્શન સ્ટોરીઝ છપાતી હતી.

 • મેગેઝિનનાં પહેલાં જ સેંટરફોલ્ડમાં હેફનરે મર્લિન મુનરોનો ન્યૂડ ફોટો છાપ્યો હતો. જે બાદ અમેરિકામાં હંગામો મચી ગયો હતો. તેઓ 5000થી વધુ મહિલાઓ સાથે સેક્સ માણી ચુક્યા છે.

  મેગેઝિનનાં પહેલાં જ સેંટરફોલ્ડમાં હેફનરે મર્લિન મુનરોનો ન્યૂડ ફોટો છાપ્યો હતો. જે બાદ અમેરિકામાં હંગામો મચી ગયો હતો. તેઓ 5000થી વધુ મહિલાઓ સાથે સેક્સ માણી ચુક્યા છે.

 • હેફનરે પ્લેબોય મેગેઝિનનાં સબ્સક્રિપ્શન માટે પુજારી અને ચર્ચનાં અધિકારીઓને વિશેષ છૂટ આપી હતી. તેનો ઉદ્દેશ હતો કે આ મેગેઝિનમાં છપાનારી ન્યૂડ ફોટોઝની આલોચના કરનારા પણ તે વાંચે. અને બાદમાં તેનાં પર ડિબેટ કરે.

  હેફનરે પ્લેબોય મેગેઝિનનાં સબ્સક્રિપ્શન માટે પુજારી અને ચર્ચનાં અધિકારીઓને વિશેષ છૂટ આપી હતી. તેનો ઉદ્દેશ હતો કે આ મેગેઝિનમાં છપાનારી ન્યૂડ ફોટોઝની આલોચના કરનારા પણ તે વાંચે. અને બાદમાં તેનાં પર ડિબેટ કરે.

 • જ્યારે વર્ષ 1960માં વંશીય ભેદભાવને કારણે અશ્વેત અમેરિકનોનાં બરાબરીનાં અધિકારીઓ પર રોક લગાવવામાં આવી તો હેફનરે શિકાગોમાં પહેલાં પ્લેબોય ક્લબની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કોઇપણ ભેદભાવ વગર સૌને આમંત્રણ આપ્યુ હતું.

  જ્યારે વર્ષ 1960માં વંશીય ભેદભાવને કારણે અશ્વેત અમેરિકનોનાં બરાબરીનાં અધિકારીઓ પર રોક લગાવવામાં આવી તો હેફનરે શિકાગોમાં પહેલાં પ્લેબોય ક્લબની શરૂઆત કરી હતી. જેમાં તેમણે કોઇપણ ભેદભાવ વગર સૌને આમંત્રણ આપ્યુ હતું.

 • પ્રસિદ્ધ પ્લેબોય મેન્શન લોસ એન્જલસમાં નહીં પણ શિકાગોમાં છે શિકાગો હાઉસમાં પાણીની અંદર એક બાર છે અહીં ફક્ત ફાયરમેન પોલની મદદથી જ પહોંચી શકાય છે.

  પ્રસિદ્ધ પ્લેબોય મેન્શન લોસ એન્જલસમાં નહીં પણ શિકાગોમાં છે શિકાગો હાઉસમાં પાણીની અંદર એક બાર છે અહીં ફક્ત ફાયરમેન પોલની મદદથી જ પહોંચી શકાય છે.

 • હેફનરે વર્ષ 2015માં ત્રીજા લગ્ન કર્યા, આ સમયે તેમની ઉંમર 86 વર્ષ હતી અને તેમની પત્ની તેમનાથી 60 વર્ષ નાની હતી.

  હેફનરે વર્ષ 2015માં ત્રીજા લગ્ન કર્યા, આ સમયે તેમની ઉંમર 86 વર્ષ હતી અને તેમની પત્ની તેમનાથી 60 વર્ષ નાની હતી.

 • હેફનરનું લોસ એન્જલસમાં 5 એકરનું ઘર ચે આ મેન્શનમાં આલિશાન સુખ સુવિધાઓ છે. 22 રૂમનાં મેન્શન બાદમાં મહેલ બની ગયો. અને 120 અબજ રૂપિયામાં વેચાયો

  હેફનરનું લોસ એન્જલસમાં 5 એકરનું ઘર ચે આ મેન્શનમાં આલિશાન સુખ સુવિધાઓ છે. 22 રૂમનાં મેન્શન બાદમાં મહેલ બની ગયો. અને 120 અબજ રૂપિયામાં વેચાયો

 • હેફનરનાં નિધન સમયે પણ પ્લેબોય 43 મિલિયન ડોલરની કંપની છે.

  હેફનરનાં નિધન સમયે પણ પ્લેબોય 43 મિલિયન ડોલરની કંપની છે.

લેટેસ્ટ ફોટો