ભાજપના આદિવાસી વિકાસ રથની અંદર કેવી છે વ્યવસ્થા જુવો તસવીરો

Feb 06, 2017 08:03 PM IST
1 of 8
 • ભાજપ દ્વારા પણ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો આવતીકાલે દક્ષીણ ગુજરાતના ઉનાઈ થી ઉત્તર ગુજરાતના અંબાજી સુધીની રથ યાત્રા નીકળવા જઈ રહી છે. જેમાં સરકાર દ્વારા આદિવાસી હકની વાત કરવામાં આવશે અને તેના માટે ખાસ રથ ની તૈયારીઓ કરવામાં આવી છે.7 ફેબ્રુઆરીએ ઉકાઇથી શરૂ થનારી આ આદિવાસી યાત્રા 18 ફેબ્રુઆરીએ અંબાજી પહોચશે.

  ભાજપ દ્વારા પણ આદિવાસી વિકાસ ગૌરવ યાત્રાનો આવતીકાલે દક્ષીણ ગુજરાતના ઉનાઈ થી ઉત્તર ગુજરાતના અંબાજી સુધીની રથ યાત્રા નીકળવા જઈ રહી છે. જેમાં સરકાર દ્વારા આદિવાસી હકની વાત કરવામાં આવશે અને તેના માટે ખાસ રથ ની તૈયારીઓ કરવામાં આવી છે.7 ફેબ્રુઆરીએ ઉકાઇથી શરૂ થનારી આ આદિવાસી યાત્રા 18 ફેબ્રુઆરીએ અંબાજી પહોચશે.

 • આ રથની અંદર તમામ સુવિધાઓ છે. ટીવી સહિત રથમાં સોફા પણ છે. તેમજ અંદર મિટિંગ કરી શકેય તેવી સગવડો છે. તો આ રથમાં અડવાણીના ફોટો પણ છે.

  આ રથની અંદર તમામ સુવિધાઓ છે. ટીવી સહિત રથમાં સોફા પણ છે. તેમજ અંદર મિટિંગ કરી શકેય તેવી સગવડો છે. તો આ રથમાં અડવાણીના ફોટો પણ છે.

 • ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા સતત જંગલ વિસ્તારમાં આવેલ આદિવાસી ગામડાઓમાં ફરશે ત્યારે રથયાત્રામાં ફરનાર નેતાઓને સવલત મળી રહે તે હેતુ થી ખાસ પ્રકારના રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેના થકી નેતાજી રથમાં આરામદાયક મુસાફરી ની સાથે સાથે રથમાં બેઠા બેઠા મીટીંગ પણ કરી શકશે અને પ્રજા ની સંબોધવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

  ભાજપની આદિવાસી વિકાસ ગૌરવ યાત્રા સતત જંગલ વિસ્તારમાં આવેલ આદિવાસી ગામડાઓમાં ફરશે ત્યારે રથયાત્રામાં ફરનાર નેતાઓને સવલત મળી રહે તે હેતુ થી ખાસ પ્રકારના રથ તૈયાર કરવામાં આવ્યા છે. જેના થકી નેતાજી રથમાં આરામદાયક મુસાફરી ની સાથે સાથે રથમાં બેઠા બેઠા મીટીંગ પણ કરી શકશે અને પ્રજા ની સંબોધવા માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.

 • અમદાવાદઃએક તરફ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આમ આદમી સુધી પહોચીને તેમનું સમર્થન મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

  અમદાવાદઃએક તરફ ૨૦૧૭ વિધાનસભા ચૂંટણીના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષો દ્વારા આમ આદમી સુધી પહોચીને તેમનું સમર્થન મેળવવા એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.

 • ભાજપા દ્વારા ૭મી ફેબ્રુઆરી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ૧૫૦૦ કિલોમીટર જેટલી લાંબી રથ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં સંપૂર્ણ વાતાનુકુલિત આ રથમાં ખાસ પ્રકારે ટેલીવીઝન ની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

  ભાજપા દ્વારા ૭મી ફેબ્રુઆરી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ૧૫૦૦ કિલોમીટર જેટલી લાંબી રથ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં સંપૂર્ણ વાતાનુકુલિત આ રથમાં ખાસ પ્રકારે ટેલીવીઝન ની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

 • ભાજપા દ્વારા ૭મી ફેબ્રુઆરી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ૧૫૦૦ કિલોમીટર જેટલી લાંબી રથ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં સંપૂર્ણ વાતાનુકુલિત આ રથમાં ખાસ પ્રકારે ટેલીવીઝન ની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

  ભાજપા દ્વારા ૭મી ફેબ્રુઆરી થી ૧૮મી ફેબ્રુઆરી સુધી ૧૫૦૦ કિલોમીટર જેટલી લાંબી રથ યાત્રા કાઢવામાં આવી રહી છે. જેમાં સંપૂર્ણ વાતાનુકુલિત આ રથમાં ખાસ પ્રકારે ટેલીવીઝન ની સાથે અન્ય વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.

 • આ રથ ખાસ રાજસ્થાન પાસીંગ ના છે ત્યારે ગુજરાતના રોડ રસ્તાઓ પર હવે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રામાં રાજસ્થાની રથ જોવા મળશે.૨૦૧૭ વિધાનસભા ને લઈને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવાનું શરુ કર્યું  છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પાટીદાર, દલિત અને ઓબીસી મતદાતાઓના આંદોલનથી રાજકીય ગરમાવો આવ્યો છે.

  આ રથ ખાસ રાજસ્થાન પાસીંગ ના છે ત્યારે ગુજરાતના રોડ રસ્તાઓ પર હવે આદિવાસી વિકાસ ગૌરવ યાત્રામાં રાજસ્થાની રથ જોવા મળશે.૨૦૧૭ વિધાનસભા ને લઈને તમામ રાજકીય પક્ષો એડીચોટીનું જોર લગાવવાનું શરુ કર્યું  છે. ત્યારે ગુજરાતના રાજકારણમાં પાટીદાર, દલિત અને ઓબીસી મતદાતાઓના આંદોલનથી રાજકીય ગરમાવો આવ્યો છે.

 • ત્યારે દક્ષીણ ગુજરાતથી ઉત્તર ગુજરાત માં છવાયેલ ગ્રીન બેલ્ટ પર કોંગ્રેસ, ભાજપા અને અન્ય રાજકીય પક્ષો ની ચહલ પહલ થી ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતદાતાઓનું મહત્વ પણ આ રથયાત્રા થી વધી રહ્યું છે.

  ત્યારે દક્ષીણ ગુજરાતથી ઉત્તર ગુજરાત માં છવાયેલ ગ્રીન બેલ્ટ પર કોંગ્રેસ, ભાજપા અને અન્ય રાજકીય પક્ષો ની ચહલ પહલ થી ગુજરાતના રાજકારણમાં આદિવાસી મતદાતાઓનું મહત્વ પણ આ રથયાત્રા થી વધી રહ્યું છે.

લેટેસ્ટ ફોટો