બિગ બી વિશેની 7 એવી વાતો જે તમે નહીં જાણતા હોવ

Oct 11, 2017 12:55 PM IST
1 of 7
 • રૂ 100 કરોડ ક્લબમાં શામેલ થનારી પિંક અમિતાભ બચ્ચનની એક માત્ર ફિલ્મ

  રૂ 100 કરોડ ક્લબમાં શામેલ થનારી પિંક અમિતાભ બચ્ચનની એક માત્ર ફિલ્મ

 • કૌન બનેગા કરોડપતિ માટે એક એપિસોડનાં 1.5 કરોડ રૂપિયા લે છે બિગ બી

  કૌન બનેગા કરોડપતિ માટે એક એપિસોડનાં 1.5 કરોડ રૂપિયા લે છે બિગ બી

 • અમિતાભ બચ્ચનની વાર્ષિક ઇન્કમ 58.72 કરોડ રૂપિયા છે

  અમિતાભ બચ્ચનની વાર્ષિક ઇન્કમ 58.72 કરોડ રૂપિયા છે

 • સોની ટીવીને KBCમાં આવતી એડ્વર્ટાઇઝમેન્ટ દ્વારા 400 કરોડ રૂપિયાની કમાણી થાય છે

  સોની ટીવીને KBCમાં આવતી એડ્વર્ટાઇઝમેન્ટ દ્વારા 400 કરોડ રૂપિયાની કમાણી થાય છે

 • બિગ બી એક ફિલ્મ માટે 7-10 કરોડ રૂપિયા ફી પેટે વસુલે છે.

  બિગ બી એક ફિલ્મ માટે 7-10 કરોડ રૂપિયા ફી પેટે વસુલે છે.

 • બિગ બી 10 અલગ અલગ બ્રાન્ડસની એડવર્ટાઇઝમેન્ટ કરે છે.

  બિગ બી 10 અલગ અલગ બ્રાન્ડસની એડવર્ટાઇઝમેન્ટ કરે છે.

 • ફોર્બ્સ 2017ની લિસ્ટ પ્રમાણે બિગ બી 9માં સૌથી ધનિક ભારતિય એક્ટર છે.

  ફોર્બ્સ 2017ની લિસ્ટ પ્રમાણે બિગ બી 9માં સૌથી ધનિક ભારતિય એક્ટર છે.

લેટેસ્ટ ફોટો