ઝારખંડને હરાવી ગુજરાત 67 વર્ષ બાદ રણજી ટ્રોફીની ફાઇનલમાં

Jan 04, 2017 06:03 PM IST
1 of 8
 • ગુજરાતની ટીમે ઝારખંડને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.67 વર્ષ બાદ રણજી ટ્રોફીની મેચમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. નાગપુરમાં રમાયેલી બીજી સેમિ ફાઇનલ મેચમાં ઝારખંડને 123 રને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોચ્યુ છે.

  ગુજરાતની ટીમે ઝારખંડને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.67 વર્ષ બાદ રણજી ટ્રોફીની મેચમાં ગુજરાતનો પ્રવેશ થયો છે. નાગપુરમાં રમાયેલી બીજી સેમિ ફાઇનલ મેચમાં ઝારખંડને 123 રને હરાવી રણજી ટ્રોફીની ફાઇનલમાં ગુજરાત પહોચ્યુ છે.

 • જરાત તરફથી જસપ્રિત બુમરાહે 6 તેમજ આરપી સિંહે 3 વિકેટ ઝડપતા ઝારખંડ માત્ર 111 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું

  જરાત તરફથી જસપ્રિત બુમરાહે 6 તેમજ આરપી સિંહે 3 વિકેટ ઝડપતા ઝારખંડ માત્ર 111 રનમાં ઓલ આઉટ થઇ ગયુ હતું

 • હવે ગુજરાતનો મુકાબલો રાજકોટમાં રમાઇ રહેલ તમિલનાડુ તેમજ મુંબઇની વિજેતા ટીમ સામે થશે.

  હવે ગુજરાતનો મુકાબલો રાજકોટમાં રમાઇ રહેલ તમિલનાડુ તેમજ મુંબઇની વિજેતા ટીમ સામે થશે.

 • ranji_4

  ranji_4

 • ranji_5

  ranji_5

 • ranji_6

  ranji_6

 • ranji_7

  ranji_7

 • ranji_8

  ranji_8

લેટેસ્ટ ફોટો