લગ્નની 25મી વર્ષગાઢ શાહરૂખ-ગૌરીએ મનાવી અલિબાગમાં, જુઓ PICS

Oct 27, 2017 06:18 PM IST
1 of 9
 • શાહરૂખ ખાન અને ગૌરી ખાને તેમનાં લગ્નની 25મી વર્ષગાંઠ 25 ઓક્ટોબરનાં દિવસે અલિબાગમાં મનાવી હતી.

  શાહરૂખ ખાન અને ગૌરી ખાને તેમનાં લગ્નની 25મી વર્ષગાંઠ 25 ઓક્ટોબરનાં દિવસે અલિબાગમાં મનાવી હતી.

 • સુહાનાની મિત્ર અને ચંકી પાંડેની દીકરી અનાયા તેમની સાથે

  સુહાનાની મિત્ર અને ચંકી પાંડેની દીકરી અનાયા તેમની સાથે

 • ગેટવે ઓફ ઇન્ડિયા પર સુહાના તેની ફ્રેન્ડ્સ સનાયા (ય્લો ફ્રોકમાં) અનાયા (વ્હાઇટ ટ્યુ બ ટોપમાં)

  ગેટવે ઓફ ઇન્ડિયા પર સુહાના તેની ફ્રેન્ડ્સ સનાયા (ય્લો ફ્રોકમાં) અનાયા (વ્હાઇટ ટ્યુ બ ટોપમાં)

 • આ સમયે સુહાના અને તેની ફ્રેન્ડ અને ચંકી પાંડેની દીકરી અનાયા પણ તેમની સાથે હતી.

  આ સમયે સુહાના અને તેની ફ્રેન્ડ અને ચંકી પાંડેની દીકરી અનાયા પણ તેમની સાથે હતી.

 • તો તેની અન્ય ફ્રેન્ડ શનાયા પણ તેમની સાથે હતી.

  તો તેની અન્ય ફ્રેન્ડ શનાયા પણ તેમની સાથે હતી.

 • શાહરૂખ ખાન દીકરા અબરામને ઉચકેલો આવે છે નજર

  શાહરૂખ ખાન દીકરા અબરામને ઉચકેલો આવે છે નજર

 • કેમેરાથી બચાવીને સુતેલા અબરામને લઇને આવતો શાહરૂખ

  કેમેરાથી બચાવીને સુતેલા અબરામને લઇને આવતો શાહરૂખ

 • ગેટવે ઓફ ઇન્ડિયા પરથી પોતાની કારમાં બેસતો શાહરૂખ

  ગેટવે ઓફ ઇન્ડિયા પરથી પોતાની કારમાં બેસતો શાહરૂખ

 • આજે સવારે તેઓ અલીબાગથી મુંબઇ ગેટવી ઓફ ઇન્ડિયા મુંબઇ પરત ફર્યા હતાં. જેટીમાં શાહરૂખ ખાન ગૌરી ખાન, સુહાના અબરામ અને સુહાનાની મિત્રો તેમની સાથે હતી.

  આજે સવારે તેઓ અલીબાગથી મુંબઇ ગેટવી ઓફ ઇન્ડિયા મુંબઇ પરત ફર્યા હતાં. જેટીમાં શાહરૂખ ખાન ગૌરી ખાન, સુહાના અબરામ અને સુહાનાની મિત્રો તેમની સાથે હતી.

લેટેસ્ટ ફોટો