નહીં લડે આનંદી બહેન ચૂંટણી, પત્ર લખીને જણાવી 'મન કી બાત'

Oct 09, 2017 04:39 PM IST | Updated on: Oct 09, 2017 05:20 PM IST

આનંદી બહેને કહ્યું, મારે ચૂંટણી નથી લડવી. આ વીશે તેમણે અમિત શાહને પત્ર લખ્યો અને પોતાનાં મનની વાત જણાવી છે. હું 1998થી પક્ષની ધારાસભ્ય છું અને મે મારી તમામ જવાબદારીઓ નિષ્ઠાથી નિભાવી છે. પક્ષની પરંપરા છે કે પક્ષનો કોઇ જ સભ્ય 75 વર્ષ બાદ ચૂ્ંટણી લડી શકે નહીં. હું તે જાળવી રાખીશ. આશા રાખુ કે પક્ષ ઘાટલોડિયાથી અન્ય સક્ષમ કાર્યકર્તાને ટિકિટ આપે. હું મારી મરજીથી ચૂંટણી લડવા નથી માંગતી.

letter 1

letter 2

excm2

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર