'પદ્માવતી'માં દીપિકાએ પહેરેલાં દાગીનાનું વજન સાંભળીને થશે આશ્ચર્ય !

Sep 26, 2017 02:04 PM IST | Updated on: Sep 26, 2017 02:52 PM IST

દીપિકા પાદુકોણની ફિલ્મ 'પદ્માવતી' લાંબા સમયથી ચર્ચામાં છે હાલમાં જ ફિલ્મનાં લિડ રોલનાં લૂક જાહેર થયા. જે બાદ ફિલ્મની રિલીઝની રાહ વધી ગઇ છે.

રોયલ લૂકમાં દીપિકા જામી રહી છે તેને જોનારા બસ જોતા જ રહી ગયા.. પણ આ લૂકને સંભાળવામાં ફક્ત દીપિકા જ જાણે છે કે તેને કેટલી તકલીફ થઇ છે.

'પદ્માવતી'માં દીપિકાએ પહેરેલાં દાગીનાનું વજન સાંભળીને થશે આશ્ચર્ય !

1

એક લીડિંગ વેબસાઇટનું માનીયે તો, આ ફિલ્મમાં દીપિકાએ 20 કિલોનાં દાગીના પહેર્યા છે.

4

રાણી 'પદ્માવતી'નાં દાગીના જ નહીં તેનાં કપડાં પણ ઘણા ભારેભરખમ છે. પણ ફિલ્મની કોસ્ચ્યૂમ ડિઝાઇનર રિંપલ નરુલાનું કહેવું છે કે, લોકો કપડાંનાં વજનની વાત કરે છે પણ અમે એવું કંઇ નથી બનાવ્યું જેને પહેરવું અઘરું પડી જાય.

2

સુચવેલા સમાચાર