VIDEO: મહિલાને જોઇને કરી રહ્યો હતો અશ્લીલ હરકત, પોલીસે કરી ધરપકડ

Oct 26, 2017 04:23 PM IST | Updated on: Oct 26, 2017 04:28 PM IST

મુંબઇ રેલવે પોલીસે કૃપા પટેલ નામનાં એક યુવકની મહિલાની છેડતી કરવા બદલ ધરપકડ કરી છે. પોલીસનાં જણાવ્યાં અનુસાર શનિવારની રાત્રે મુંબઇથી બેલાપુર જનારી લોકલ ટ્રેનમાં કૃપા પટેલ નામનો આ યુવક મહિલાને જોઇ અશ્લિલ હરકત કરવા લાગ્યો હતો જે બાદ મહિલાએ આ યુવક કૃપા પટેલ વિરુદ્ધ રેલવે પોલીસમાં ફરિયાદ કરી હતી. પોલીસે તપાસ કરતાં આજે સવારે કૃપા પટેલ નામનાં અપરાધીની ધરપકડ કરવામાં આવી છે.

 

VIDEO: મહિલાને જોઇને કરી રહ્યો હતો અશ્લીલ હરકત, પોલીસે કરી ધરપકડ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર