નરેન્દ્ર પટેલનાં આક્ષેપ પર શું કહ્યું વરૂણ પટેલે જાણી લો તમે જ

Oct 23, 2017 12:09 PM IST | Updated on: Oct 23, 2017 01:36 PM IST

ભાજપમાં જોડાયેલાં વરૂણ પટેલ પર પાસનાં કન્વિનર નરેન્દ્ર પટેલે ખાસ આક્ષેપ કર્યો છે. નરેન્દ્ર પટેલે વરૂણ પટેલ પર આક્ષેપ લગાવતા કહ્યું કે તેમણે ભાજપ સાથે મળીને મને એક કરોડ રૂપિયામાં વેંચી નાખ્યો છે.

આ મામલે જ્યારે Etvનાં રિપોર્ટર રુત્વિજ પટેલે વરૂણ પટેલ સાથે વાતચીત કરી ત્યારે વરૂણ પટેલે સ્પષ્ટ કહી દીધુ કે, જો હું ખોટો હોવું તો મારા પર ફોજદારી ગુનો દાખલ કરીને તપાસ ચલાવો. અને આ મામલાની સંપૂર્ણ તપાસ કરાઓ. આ કોંગ્રેસની ચાલ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર