VIDEO: દુલ્હનની જેમ સજ્યા સુષમા સ્વરાજ, મનાવી કરવાચોથ

Oct 09, 2017 11:49 AM IST | Updated on: Oct 09, 2017 11:56 AM IST

હાલમાં સોશિયલ મીડિયા પર સૌથી વધુ કોઇ વીડિયોની ચર્ચા થતી હોય તો તે છે સુષમા સ્વરાજનાં કરવા ચોથની પૂજાના વીડિયોની. ટ્વિટર પર હમેશાં એક્ટિવ રહેનારા સુષમા સ્વરાજનો કરવા ચોથની ઉજવણીનો વીડિયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં તેઓ દુલ્હનની જેમ સચેજાલ છે. અને ચંદ્રમાની પૂજા કરતાં નજર આવે છે. પતિની લાંબી ઉંમર માટે રાખવામાં આવેલાં આ વ્રતમાં સુષમા સ્વરાજ આખો દિવસનાં નિર્જળા વ્રત બાદ ચંદ્રમા જોઇને પતિના હાથે પાણી પીને તેઓ વ્રત તોડે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર