લઠ્ઠાકાંડના 24 કલાકમાં જ ઝેરી તાળી પીતા વધુ એકનું મોત

Jan 17, 2017 08:48 PM IST | Updated on: Jan 17, 2017 08:48 PM IST

સુરત:સુરતમાં થયેલ શકાસ્પદ લઠ્ઠકાંડ હજુ 24 કલાક થયા નથી અને 5 લોકોના મોતનો ભેદ ઉકેલાયો નથી ત્યાં તો લીબાયત ના ગોડાદરા વિસ્તાર માં આવેલ ગણેશ નગર માં રહેતો સાગર વાઘ નામના યુવાનું તાળી પીધા બાદ મોત થયું છે પરિવાર નો આક્ષેપ છે કે તેમના 24 વર્ષ ના પુત્રનું ઝેરી તાળી પીધા પછી મોત થયું છે.

જેને પગલે હાલ આ યુવાનું સુરતી ની સ્મીમેર હોસ્પિટલ ખાતે પીએ કરવામાં આવી રહીયુ છે અને પીએ ના રિપોર્ટ બાદ ખબર પડશે પણ સુરતી માં થયેલ લઠ્ઠકાંડ ને પગલે લીબાયત પોલીસે આ મામલે તપાસ શરુ કરી છે

લઠ્ઠાકાંડના 24 કલાકમાં જ ઝેરી તાળી પીતા વધુ એકનું મોત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર