સુરત:માલેતુજાર નબીરા જાહેરમાં કાર પાર્ક કરી દારૂની મહેફીલ માણતા

Apr 09, 2017 03:26 PM IST | Updated on: Apr 09, 2017 03:26 PM IST

સુરતઃજાહેરમાં ચાલતી દારૂની મહેફિલ પર પોલીસ ત્રાટકી છે.હજીરા ONGC નજીક પેટ્રોલ પંપ પાસે મોડી સાંજે રેડ કરવામાં આવી હતી.છાપો મારી છ જેટલા નબીરાઓની અટકાયત કરી છે.

સુરત:માલેતુજાર નબીરા જાહેરમાં કાર પાર્ક કરી દારૂની મહેફીલ માણતા

બે નબીરા દારૂના નશાની હાલતમાં મળી આવ્યા હતા.અન્ય 4 નબીરા સામે પણ કાયદેસરની કાર્યવાહી હાથ ઘરાઈ છે. મોટા ઘરના નબીરાઓ જાહેરમાં કાર પાર્ક કરી દારૂની મહેફીલ માણતા હતા.દારૂની ખાલી બોટલ પણ પોલીસને મળી છે.

સુચવેલા સમાચાર