ઓલપાડઃદાળમિલમાં વહેલી સવારે ભીષણ આગ

Jan 04, 2017 04:11 PM IST | Updated on: Jan 04, 2017 04:11 PM IST

સુરતઃ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટ ગામે વહેલી સવારે એક દાળ મિલમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરી મચી ગઇ હતી. આગની જાણ સુરત ફાયરને થતા જ ફાયર ઘટના સ્થળે પહોચી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના ભટ ગામે આજે વહેલી સવારે દાળ મિલ

ઓલપાડઃદાળમિલમાં વહેલી સવારે ભીષણ આગ

માં આગ ભભૂકતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે આ મિલમાં આગમાં કોઈ જાણહાનિનો અહેવાલ પ્રાપ્ત થયો નથી અને આગ સૉર્ટ  સર્કિટ ને કારણે આગ લાગી હોવાનું અનુમાન કરાયું છે.

હાલ તો આ દળ મિલમાં આગને પગલે મોટું નુકશાનની પણ આશંકા વ્યક્ત કરાઈ છે  હાલ તો સુરત ફાયર ફાઇટરે આગ પર કાબુ મેળવી કૂલિંગ ની પ્રક્રિયા ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર