સોહા અને કુનાલની દીકરી ઇનાયાનું થયુ ઇંસ્ટાગ્રામ પર ડેબ્યૂ !

Oct 12, 2017 01:42 PM IST | Updated on: Oct 12, 2017 01:42 PM IST

સોહા અલી ખાને બુધવારે તેનાં ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર એક ખુબજ સુંદર તસવીર શેર કરી. આ તસવીરમાં ડેડી કુનાલ તેની નાનકડી દીકરીને હાથમાં ઉઠાવેલો નજર આવે છે. સોહાએ આ મોમેન્ટ ક્લિક કરીને શેર કરી હતી. આ ફોટોમાં કુનાલ ઘણાં જ ધ્યાનથી તેની દીકરીને જોતો નજર આવે છે.

પોતાની આગામી ફિલ્મ ગોલમાલ અગેઇનનાં પ્રમોશનમાં બિઝી હોવા છતા કુનાલ તેની દીકરી માટે ખાસ સમય કાઢી રહ્યો છે અને પોતાનો પ્રમોશન સિવાયનો સમય તેની દીકરી સાથે વિતાવી રહ્યો છે.

સોહા અને કુનાલની દીકરી ઇનાયાનું થયુ ઇંસ્ટાગ્રામ પર ડેબ્યૂ !

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર