રણવીરે શેર કર્યો તેનો 'ખિલજી' અવતાર, 'પદ્માવતી'માં રણવીરનો છે ભયંકર લૂક !

Oct 03, 2017 05:38 PM IST | Updated on: Oct 03, 2017 05:38 PM IST

પદ્માવતી ફિલ્મમાં અત્યાર સુધી દીપિકા પાદુકોણ અને શાહિદ કપૂરનાં ફર્સ્ટ લૂક શેર થઇ ચુક્યા હતાં. ગત મોડી રાત્રે બે વાગ્યે રણવીર સિંઘે તેનો અલાઉદ્દીન ખિલજીનાં પાત્રનો લૂક શેર કર્યો. તે પણ એક નહીં રણવીરે તેનાં આ લૂકની બે તસવીરો શેર કરી છે. આ બંને તસવીરમાં રણવીર ઘણો જ અલગ લાગે છે.

આ પોસ્ટરમાં તે તદ્દન ક્રુર અને ખતરનાક લાગી રહ્યો છે. રણવીર-દીપિકા અને શાહિદ કપૂર ફેઇમ પદ્માવતી 1 ડિસેમ્બરનાં રોજ રિલીઝ થઇ રહી છે. વેલ ત્યારે જોવું એ રહેશે કે રણવીરનો આ નેગેટિવ રોલ દર્શકોને પસંદ પડે છે કે નહીં...

રણવીરે શેર કર્યો તેનો 'ખિલજી' અવતાર, 'પદ્માવતી'માં રણવીરનો છે ભયંકર લૂક !

ranveer 2

 

સુચવેલા સમાચાર