રાહુલનાં PM મોદી પર આકરા પ્રહાર, કહ્યું, GST એટલે ગબ્બર સિંઘ ટેક્સ

Oct 23, 2017 04:20 PM IST | Updated on: Oct 23, 2017 04:56 PM IST

કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગાંધીનગરનાં રામકથા ગ્રાઉન્ડમાં જનસભા સંબોંધી રહ્યાં છે. આ સાથે જ તેમણે અહીં અલ્પેશ ઠાકોરને ખેસ પહેરાવી તેને વિધિવત રીતે કોંગ્રેસમાં શામેલ કર્યો છે. આ ગ્રાઉન્ડ પર ભાષણ આપતા રાહુલ ગાંધીએ પ્રધાનમંત્રી મોદી પર આકરા પ્રહાર કર્યા છે.

Inki jo GST hai ye GST nahi hai, ye hai Gabbar Singh Tax: Rahul Gandhi in Gandhinagar, #Gujarat pic.twitter.com/PvwypuB4Tj

— ANI (@ANI) October 23, 2017

રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત સમયે ભાષણ

 • GST એટલે ગબ્બર સિંઘ ટેક્સ
 • GST દેશના માથા પર જબરદસ્તીથી લાગુ કરવામાં આવ્યો
 • નોટબંધીથી દેશના પૈસા જપ્ત કર્યા
 • મોદીજીએ તબાહ કરી દેશની અર્થવ્યવસ્થા
 • ભારતમાં તમામ સ્ટાર્ટઅપ ફેઇલ પણ જય શાહની કંપનીનો વિકાસ રોકેટ ગતિથી થયો
 • કોંગ્રેસ બધાની કંપની છે
 • લાંબા ભાષણ કરતા મોદીજીના મોંમાંથી આ મામલે એક શબ્દ નથી નીકળ્યો
 • આખો દેશ જાણવા માગે છે કે મોદીજી તો અમિત શાહના દીકરા જય શાહની કંપની  વિશે શું કહે છે?
 • દેશમાં માત્ર પૈસાદારોનું જ દેવું માફ થાય છે
 • હાર્દિક અને જિજ્ઞેશ પણ શાંત નહીં રહે
 • મોદીજી આખા દેશને ‘મન કી બાત’ કરે છે, આજે હું તેમને ગુજરાતના ‘દિલની વાત’ કરવા માગુ છું

— ANI (@ANI) October 23, 2017

When you click a selfie and click that button, every time a Chinese youth gets employment: Rahul Gandhi in Gandhinagar #Gujarat pic.twitter.com/6Q0iKm9j3C

— ANI (@ANI) October 23, 2017

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર