VIDEO: કોંગ્રેસનાં 'કોહિનૂરે' સુરતની ડાયમંડ ફેક્ટરીમાં ઘસ્યા હીરા

Nov 08, 2017 05:44 PM IST | Updated on: Nov 08, 2017 05:44 PM IST

કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજે ફરી એક દિવસના સુરત પ્રવાસે આવ્યા છે. સવારે એરપોર્ટ પર કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધીની આ મુલાકાત દરમિયાન ડાયમંડ ફેક્ટરીનું નિરિક્ષણ કર્યુ હતું. તેમજ હીરા અંગે માહિતી મેળવી હતી. એટલું જ નહીં તેમણે હીરા પણ ઘસ્યા હતાં.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર