અમદાવાદ : ISIS આતંકવાદીઓનાં સંપર્કમાં હતી શાઝિયા, સ્મગ્લિંગ માટે કરાઇ હતી તૈયાર

Nov 08, 2017 05:34 PM IST | Updated on: Nov 08, 2017 05:34 PM IST

અદમાવાદથી પકડાયેલાં બે આતંકવાદીઓનાં સતત સંપર્કમાં રહેનારી શાઝિયાનો પત્તો લાગી ગયો છે. કોલકત્તાની બેંકમાં કામ કરનારી શાઝિયા તમિલનાડુમાં રહે છે અને એર હોસ્ટેસ છે. તેને ખાસ સ્મગ્લિંગ માટે તૈયાર કરવામાં આવી હતી. તે આતંકવાદી કાસિમનાં સતત સંપર્કમાં હતી.

અમદાવાદઃ ISIS મામલે નવો ખુલાસો

અમદાવાદ : ISIS આતંકવાદીઓનાં સંપર્કમાં હતી શાઝિયા, સ્મગ્લિંગ માટે કરાઇ હતી તૈયાર

શાઝિયાનો લાગી ગયો પત્તો

કોલકત્તામાં બેંકમાં કરે છે નોકરી

કાસિમ સાથે સતત સંપર્કમાં હતી શાઝિયા

એર હોસ્ટેસને પણ કરાઇ ટ્રેસ

તમિલનાડુમાં રહે છે એર હોસ્ટેસ

સ્મગ્લિંગ માટે કરાઈ હતી તૈયાર

જબી-ઉલ્લા નામના શખ્સે કરી હતી તૈયાર

એર હોસ્ટેસ અને કાસિમ સંપર્કમાં

એર હોસ્ટેસ યુવતિ ટેરર મોડ્યુલથી અજાણ

રુપિયાની લાલચે કરવાની હતી સ્મગ્લિંગ

કાસિમ સ્મગ્લિંગના રુપિયાથી કરવાનો હતો હુમલો

જબી-ઉલ્લાની પણ નેશનલ એજન્સી કરી હતી તપાસ

શાઝિયા અને એર હોસ્ટેસને બનાવી શકાય છે સાક્ષી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર