કાંગડામાં PM મોદીનું સંબોધન: હિમાચલ પ્રદેશનું ભાગ્ય 9 નવેમ્બરે બદલાશે

Nov 02, 2017 04:32 PM IST | Updated on: Nov 18, 2017 03:59 PM IST

હિમાચલ પ્રદેશમાં ચૂંટણી સભાને સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે આ ચૂંટણીમાં કોંગ્રેસની હિંમતને દાદ આપવા જેવી છે. હવે કોંગ્રેસ માટે કાંઈ બચ્યું નથી. જનતા ચારે બાજુએથી કોંગ્રેસનો સફાયો કરી રહી છે. આમછતાં કોંગ્રેસે તેના ચૂંટણી ઢંઢેરામાં ભ્રષ્ટાચાર સામે યુદ્ધ છેડવાની વાત કરી છે.જોકે તેના મુખ્યપ્રધાન પોતે જ ભ્રષ્ટાચારમાં ખૂંપાયેલા છે.

PM મોદીનું સંબોધન

-હિમાચલ પ્રદેશ: કાંગડામાં PM મોદીનું સંબોધન

-હિમાચલ પ્રદેશનું ભાગ્ય 9 નવેમ્બરે બદલાશે

-કાંગડામાં માનવ મહેરામણ જોઇને મન ઉત્સાહિત થયું

-કોંગ્રેસના CM જામીન પર છે

-કોંગ્રેસ પાસે હવે કંઇ બચ્યું નથી

-કોંગ્રેસ આત્મચિંતન કરે

-કોંગ્રેસનું સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે

-કોંગ્રેસની સફાઇ કરી રહી છે જનતા

-કાશ્મીરમાં જવાનોએ બલિદાન આપ્યા

-જવાનોએ ગોળીઓનો સામનો કર્યો

-કોંગ્રેસ પાર્ટી લાફિંગ ક્લબ બની ગઇ છે

-કોંગ્રેસ સડેલી વિચારસરણીનો નમૂનો

-મહાત્મા ગાંધીવાળી કોંગ્રેસ હવે નથી રહી

-કોંગ્રેસ ભ્રષ્ટ્રાચાર, પરિવારવાદમાં ડૂબેલી

-ડોકલામમાં સામે ચીન હોવા છતા ભારતના જવાનો હટ્યા નહીં

-72 દિવસ સુધી ચીનનો સામનો કર્યો

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર