વડોદરામાં PM મોદીનું સંબોધન, PMએ 1140 કરોડના વિકાસ કામોના કર્યા ખાતમૂર્હુત-લોકાર્પણ

Oct 22, 2017 04:29 PM IST | Updated on: Oct 22, 2017 06:25 PM IST

પ્રધાનમંત્રી મોદી વડોદરાનાં નવલખી મેદાન તરફ પહોંચી ગયા છે અહીં સંબોધન બાદ પ્રધાનમંત્રી મોદી વડોદરામાં રોડ શોનું આયોજન કરશે. આ રોડ શો 14 કિલોમીટર લાંબો હશે. અહીં પણ પ્રધાન મંત્રી મોદી 1000 કરોડ રૂપિયાનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે

મોદીએ વડોદરામાં સંબોધન કરતા કહ્યું કે,

-ગુજરાતીમાં કેમ જો બધા મજામાને કહીને સંબોધન કર્યુ

-એક જ દિવસમાં 3600 કરોડના લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા

-આજે 80થી વધુ ઘરોમાં રસોડા સુધી પાણી પહોંચે છે

-પ્રજાના પૈસાનો ઉપયોગ જનહિત અને વિકાસ કામો માટે જ થવો જોઇએ

-માત્ર અને માત્ર વિકાસની સાથે જ દિલ્હીની સરકાર છે

-જે રાજ્ય વિકાસ કરવા તત્પર હશે તેને કેન્દ્ર સરકાર મદદ કરશે

-21મી સદીમાં 4 કરોડ પરિવારો દીવાથી ચલાવે છે

-દીવાથી ચલાવતા 4 કરોડ પરિવારોને વીજળીનું કનેક્શન મળવુ જોઇએ

-2019 સુધીમાં ઝુપડપટ્ટીમાં પણ વીજળી પહોંચાડીશું

PM મોદીનાં આગમન પહેલાં જ કોંગ્રેસનાં 14 લોકોની અટકાયત 

વડોદરા ફતેહગંજ પોલીસે કોંગ્રેસના 14 લોકોની કરી અટકાયત

કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી નરેન્દ્ર રાવતની અટકાયત

વડોદરા કોંગ્રેસ શહેર મહિલા પ્રમુખ અમી રાવતની ધરપકડ

વડાપ્રધાનના કાર્યક્રમને લઇ કરી અટકાયત

ફતેહગંજ પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા

PM Modi at vadodra 3 PM Modi at vadodra 4 PM modi at vadodara 2 PM modi at vadodara 1

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર