ચોટીલામાં PMનું સંબોધન, 'ગાંડા વિકાસ'નો કોંગ્રેસને આપ્યો જવાબ

Oct 07, 2017 03:25 PM IST | Updated on: Oct 07, 2017 04:27 PM IST

ચોટીલામાં PM મોદીએ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કર્યુ ભૂમિ પૂજન અને આ સાથે જ તેમણે દેશ અને રાજ્યનાં વિકાસ અંગે વાત કરતાં કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા. વિકાસને ગાંડો કહેનારી કોંગ્રેસને પ્રધાનમંત્રીએ માર્યા ચાબખા

PM મોદીએ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું કર્યું ભૂમિપૂજન

'વિકાસ'ના વિવાદ પર PM મોદીનો જવાબ

'ગાંડા વિકાસ' અંગે મોદીએ કરી ચર્ચા

કોંગ્રેસ પર પ્રધાનમંત્રી મોદીનાં આકરા જવાબ

વિકાસ ગુજરાતનું ભવિષ્ય બદલશેઃ PM

અમે નર્મદાનું પાણી ઘરે-ઘરે પહોંચાડ્યું- PM

નર્મદા યોજનાનું સૌથી વધારે લાભ સુરેન્દ્રનગરને મળશે

સુરેન્દ્રનગર જિલ્લામાં રોજગારીની તકો વધશેઃ PM

સુરેન્દ્રનગર અને વઢવાણમાં પાણીની અછત હતી

પાણીને કારણે સુરેન્દ્ર નગરનો વિકાસ થશે

અમે ગુજરાતનાં ઘર ઘરમાં નર્મદાનું પાણી પહોચાડ્યુ છે

2022 સુધીમાં દેશનાં ખેડુતોની આવક બમણી થશે

એરપોર્ટ બનવાથી સુરેન્દ્રનગર-રાજકોટ વચ્ચે સ્પર્ધા વધશે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર