વડાપ્રધાન મોદીનો આજનો આખો પ્રોગ્રામ જાણી લો એક ક્લિક પર

Oct 08, 2017 11:07 AM IST | Updated on: Oct 08, 2017 11:31 AM IST

વડાપ્રધાન મોદી પદ સંભાળ્યા બાદ પહેલી વખત તેમનાં વતન વડનગર આવ્યા છે. ત્યારે અહીંનો માહોલ જોવાલાયક બન્યો છે. દરેક જગ્યાને ખુબજ સુંદર રીતે સજાવવામાં આવી છે. ત્યારે વડનગરમાં મોદીનો શું છે કાર્યક્રમ કરી લો તેનાં પર એક નજર

PM મોદી આજે વતનમાં

વડાપ્રધાન મોદીનો આજનો આખો પ્રોગ્રામ જાણી લો એક ક્લિક પર

PM મોદી આજે વર્ષો બાદ વતન વડનગરમાં આવશે

વડનગર સાથે જોડાયેલી છે મોદીના બાળપણની યાદો

નગરજનોને મોદી આપશે મોટી ભેટ

સવારે 9:30 કલાકે ગુંજા ગામે હેલિપેડ પર આગમન થશે

ગુંજાથી 7 કીમી લાંબો રન-વે કાપી વડનગર પહોંચશે

વડનગરમાં પ્રથમ હાટકેશ્વર દાદાના કરશે દર્શન

હાટકેશ્વર મહાદેવ મંદિરે વિશેષ પૂજન વિધિ કરવામાં આવશે

દર્શન બાદ મેડિકલ કોલેજ પહોંચશે PM મોદી

મેડિકલ કોલેજનું કરાશે લોકાર્પણ PM મોદી

લોકાર્પણ બાદ કોલેજની લેશે મુલાકાત

મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને મળશે મોદી

20 મિનિટ જેટલું રોકાયા બાદ મોદી જશે સભા સ્થળે

સભા સ્થળે ભવ્ય સભાનું આયોજન કરાયું

સભામાં મોદી કરશે વિવિધ નવી યોજનાની જાહેરાત

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર