શામળાજી RTO ચેકપોસ્ટ હાઇવે પર 12 કિ.મીનો ટ્રાફિક જામ

Mar 23, 2017 07:02 AM IST | Updated on: Mar 23, 2017 07:02 AM IST

અરવલ્લીનાં શામળાજી RTO ચેકપોસ્ટ હાઇવે પર 12 કિ.મીનો ટ્રાફિક જામ થયો છે. હાઇવે રોડની બંને બાજુએ 12 કિ.મી લાંબી વાહનોની લાઈનો કલાકો થી  લાગી છે.ગાંધીનગર વાહન વ્યવહાર કમિશનર કચેરીના 8 અધિકારીઓ તપાસમાં છે.

દરેક વાહનની ફ્લાઈંગ સ્કવોર્ડ દ્વારા ઝીણવટ ભરી તપાસ

શામળાજી RTO ચેકપોસ્ટ હાઇવે પર 12 કિ.મીનો ટ્રાફિક જામ

તપાસના કારણે ચેકપોસ્ટની કામગીરી ધીમી ચાલતા ટ્રાફિક જામ થયો છે. દેશની પ્રથમ ડિજિટલ ચેકપોસ્ટ પર ભ્રષ્ટાચારની આશંકાએ તપાસ ચાલી રહી છે.

સુચવેલા સમાચાર