ચિઠ્ઠીમાં લખ્યું 'હું પાછો નહીં આવું...!',મહેસાણા પાલિકાના ભાજપના કોર્પોરેટર જનક બારોટ ગૂમ

Apr 12, 2017 12:59 PM IST | Updated on: Apr 12, 2017 01:36 PM IST

મહેસાણાના કોર્પોરેટર ગૂમ થયા બાદ હડકંપ મચી ગયો છે. મહેસાણામાં પાલિકામાં ભાજપના કોર્પોરેટર જનક બારોટ એકાએક ગુમ થતા ચકચાર મચી ગઇ છે.

જનક બારોટ મહેસાણા નગર પાલિકાના કોર્પોરેટર હતા. મહેસાણા ટાઉનમાંથી કોર્પોરેટરનું એક્ટિવા મળી આવ્યું છે.એક્ટિવામાંથી મળેલી ચિઠ્ઠીમાં પરિવાર માટે સંદેશો લખેલો છે. ચિઠ્ઠીમાં 'હું પાછો નહીં આવું...!'નો ઉલ્લેખ કરેલો છે.

ચિઠ્ઠીમાં લખ્યું 'હું પાછો નહીં આવું...!',મહેસાણા પાલિકાના ભાજપના કોર્પોરેટર જનક બારોટ ગૂમ

જો કે આજે બપોરના જાણવા મળ્યા મુજબ ગૂમ કોર્પોરેટર જનક બારોટ ગીર સોમનાથથી મળી આવ્યા છે. જો કે આ વાતની હજુ સુધી પુષ્ટી થવા પામી નથી.

સુચવેલા સમાચાર