રિમાન્ડ પુરા થતાં સાધ્વી જયશ્રીગીરી પાલનપુર સબજેલમાં

Feb 17, 2017 05:18 PM IST | Updated on: Feb 17, 2017 05:18 PM IST

પાલનપુર #છેતરપિંડી સહિતના ગુનામાં ધરપકડ કરાયેલ સાધ્વી જયશ્રીગીરીના રિમાન્ડ પુરા થતાં આજે પાલનપુર કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે પાલનપુર સબ જેલમાં મોકલી આપવા આદેશ કર્યો છે.

મોકેશ્વર આશ્રમના સાધ્વી જયશ્રીગીરી સામે શશીકાંત જોશીએ 50 લાખની ખંડણી સહિત 15 લાખની છેતરપિંડી સહિતની કરેલી ફરિયાદમાં કોર્ટ દ્વારા 2 દિવસના રિમાન્ડ અપાયા હતા.

રિમાન્ડ પુરા થતાં સાધ્વી જયશ્રીગીરી પાલનપુર સબજેલમાં

સાધ્વી જયશ્રીગીરીના રિમાન્ડ પુરા થતાં આજે પાલનપુર કોર્ટમાં રજુ કરાતાં કોર્ટે પાલનપુર સબજેલમાં મોકલી આપવા આદેશ કર્યો હતો. અહીં નોંધનિય છે કે, સાધ્વી સામે એકંદરે 19 જેટલા કેસ નોંધાયા છે ત્યારે તપાસનો ધમધમાટ ચાલુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર