જન્મતાની સાથે જ દીકરીએ વરસાવ્યું મા પર વહાલ !

Sep 27, 2017 01:59 PM IST | Updated on: Sep 27, 2017 02:22 PM IST

જનનીની જોડ સખી નહીં જડે રે લોલ... આ પંક્તિને સાચી કરતી ઘટના હાલમાં જ બ્રાઝીલમાં બની. સેન્ટા મોનિકા હોસ્પિટલમાં એક બાળકીએ જનમતાની સાથે જ તેની મા પર કંઇક એવી રીતે વહાલ વરસાવ્યું કે તે જોઇને હોસ્પિટલનો સ્ટાફ દંગ રહી ગયો. અને તેમણે આ આખી ઘટના કેમેરામાં કેદ કરી લીધી. જન્મ આપનારી મહિલાનું નામ બ્રેંડા કોએલ્હો ડિસોઝા છે અને આ દીકરીનું નામ રિબેરો કોએલ્હો રાખવામાં આવ્યું છે.

જન્મતાની સાથે જ દીકરીએ વરસાવ્યું મા પર વહાલ !

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર