લીવ ઇન રીલેશનમાં રહેતી મહિલા પર પ્રેમીનું ફાયરીંગ

May 24, 2017 08:59 AM IST | Updated on: May 24, 2017 08:59 AM IST

 છેલ્લા ત્રણ વર્ષોથી રેશ્મા અંકલેશ્ર્વર ખાતે જીતેન્દ્રસિંગ નાંમના કોન્ટ્રાકર સાથે લીવ ઇન રિલેશનમાં રેહતી હતી. થોડા દિવસો પેહલા એકબીજાની સહમિત થી  તેઓ છુટા પડયા હતા અને રેશ્માં વડોદરા રેહલા આવી ગઈ હતી ત્યારે અચાનક આજે જિતેન્દ્રસિંગ રેશ્માને મળવા વડોદરા આવ્યો હતો અને તેનો સામાન લઇ લેવા જણાવ્યુ હતુ. આ દરમ્યાંન બન્ને વચ્ચે બોલાચાલી થઇ અને જિતેન્દ્રસિંગે રેશ્મા પર ફાયરીંગ કર્યું,

 

  જો કે પોલીસે જીતેન્દ્રસિંગ સામે હત્યા કરવાની પ્રયાસ નો ગુન્હો નોંઘી તપાસ હાથ ઘરી છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર